મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

જાણો આજનું તારીખ: 08/08/2024, ગુરુવારનું પંચાંગ

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) વિનાયક ચતુર્થી, બૃહસ્પતિ પૂજનવિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)માસ:- શ્

જાણો આજનું તારીખ: 08/08/2024, ગુરુવારનું પંચાંગ

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )

વિનાયક ચતુર્થી, બૃહસ્પતિ પૂજન
વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
માસ:- શ્રાવણ શુક્લ પક્ષ 
તિથિ:- ચતુર્થી 
ચંદ્ર રાશિ કન્યા 
નક્ષત્ર *:- ઉત્તર ફાલ્ગુની 11:34:39 pm, હસ્ત 
કરણ : વણિજ્
યોગ : શિવ


અભિજીત મૂહુર્ત: 12:19 pm to 1:11 pm
અમૃત કાળ: 3:27 pm to 5:15 pm
વિજય મૂહુર્ત: 2:56 pm to 3:48 pm

આજ નો દિવસ મધ્યમ છે. (પંચક નથી )

      (અમદાવાદ)
સૂર્યોદય 06:13:28 am  
સૂર્યાસ્ત: 7:16:53 pm
ચંદ્રોદય : 09:19:16 am
ચંદ્રાસ્ત : 9:39:44 pm

 દિવસ નાં શુભ ચોઘડિયા 
🔸01🔸 શુભ 06:13:28 am to 07:51:23 am 
🔹02🔸 ચલ 11:07:15 am to 12:45:10 pm 
🔸03🔹 લાભ 12:45:10 pm to 2:23:06 pm
🔹04🔸 અમૃત 2:23:06 pm to 4:23:06 pm
🔸05🔹 શુભ 5:38:58 pm to 7:16:53 pm 

 રાત્રિ નાં શુભ ચોઘડિયા 
🔸01🔸 અમૃત 7:16:53 pm to 8:38:58 pm
🔹02🔸 ચલ 8:38:58 pm to 10:01:02 pm
🔸03🔹 લાભ 00:45:10 am to 02:07:15 am
🔹04🔸 શુભ 03:29:19 am to 04:51:23 am
🔸05🔸 અમૃત 04:51:23 am to 06:13:28 am

દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ
🌑 રાહુકાળ (અશુભ) 2:23:06 pm to 4:01:02 pm
🔴 ગુલિક કાળ (શુભ) 09:29:19 am to 11:07:15 am
🌑 યમઘંડ કાળ (અશુભ) 06:13:28 am to 07:51:23 am

આ સમાચાર શેર કરો