જાણો આજનું તારીખ 05/08/2024, સોમવારનું પંચાંગ
🍁🍁 ||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| 🍁🍁(Dt. 05 / 08 / 2024 - સોમવાર નું પંચાંગ) ( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ

🍁🍁 ||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| 🍁🍁
(Dt. 05 / 08 / 2024 - સોમવાર નું પંચાંગ)
( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )
🍁🌹 શ્રાવણ ચાલુ, ચંદ્ર દર્શન, શ્રાવણ સોમવાર વ્રત🌹🍁
--------------
*💥 વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
*💥 માસ:- શ્રવણ શુક્લ પક્ષ
*💥 તિથિ:- પ્રતિપદા 6:05:55 pm, દ્વિતીયા
💥 ચંદ્ર રાશિ કર્ક
*💥 નક્ષત્ર *:- આશ્લેષા 3:23:07 pm, મઘા
*💥 કરણ : બવ
*💥 યોગ : વ્યતિપાત
🌹 અભિજીત મૂહુર્ત: 12:19 pm to 1:12 pm
🌹 અમૃત કાળ: 1:38 pm to 3:21 pm
🌹 વિજય મૂહુર્ત: 2:57 pm to 3:49 pm
-------------
* 🌑આજ નો દિવસ અશુભ છે.*
(પંચક નથી.)
(અમદાવાદ)
🌞 સૂર્યોદય 06:12:14 am
🌚 સૂર્યાસ્ત: 7:18:51 pm
------------
*🌔 ચંદ્રોદય : 06:44:59 am
*🌒 ચંદ્રાસ્ત : 8:08:35 pm
______
🌞 દિવસ નાં શુભ ચોઘડિયા 🌞
🔸01🔸 અમૃત 06:12:14 am to 07:50:34 am
🔹02🔸 શુભ 09:28:54 am to 11:07:13 am
🔸03🔹 ચલ 2:23:53 pm to 4:02:12 pm
🔹04🔸 લાભ 4:02:12 pm to 5:40:32 pm
🔸05🔹 અમૃત 5:40:32 pm to 7:18:51 pm
-------------
🌚 રાત્રિ નાં શુભ ચોઘડિયા 🌚
🔸01🔸ચલ 7:18:51 pm to 8:40:32 pm
🔹02🔸લાભ 11:23:53 pm to 00:45:33 am
🔸03🔹 શુભ 02:07:13 am to 03:28:54 am
🔹04🔸 અમૃત 03:28:54 am to 04:50:34 am
🔸05🔸 ચલ 04:50:34 am to 06:12:14 am
--------------
* દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ*
🌑 રાહુકાળ (અશુભ) 07:50:34 am to 09:28:54 am
🔴 ગુલિક કાળ (શુભ) 2:23:53 pm to 4:02:12 pm
🌑 યમઘંડ કાળ (અશુભ) 11:07:13 am to 12:45:33 pm








