મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

જાણો આજનું તારીખ 04/08/2024, રવિવારનું પંચાંગ

કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) દિવાસો, અમાસ, દર્શ અમાસ, હરિયાળી અમાસ, એવરત જીવરત વ્રત પ્રારંભ

જાણો આજનું તારીખ 04/08/2024, રવિવારનું પંચાંગ

 કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )

દિવાસો, અમાસ, દર્શ અમાસ, હરિયાળી અમાસ, એવરત જીવરત વ્રત પ્રારંભ 

વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
માસ:- આષાઢ કૃષ્ણ પક્ષ 
તિથિ:- અમાસ 4:44:12 pm, પ્રતિપદા 
ચંદ્ર રાશિ કર્ક
નક્ષત્ર *:- પુષ્ય 1:28:46 pm, આશ્લેષા 
કરણ : નાગ
યોગ : સિદ્ધિ


અભિજીત મૂહુર્ત: 12:19 pm to 1:12 pm
અમૃત કાળ: 06:39 am to 08:21 am
વિજય મૂહુર્ત: 2:57 pm to 3:49 pm
રવિ પુષ્ય યોગ/સર્વાર્થ સિદ્ધિ યોગ: 06:12 am to 1:36 pm

આજ નો દિવસ અશુભ છે.* (પંચક નથી.)

     (અમદાવાદ)
🌞 સૂર્યોદય  06:11:50 am
🌚 સૂર્યાસ્ત: 7:19:28 pm

🌔 ચંદ્રોદય : 05:48:39 am
🌒 ચંદ્રાસ્ત : 7:32:30 pm

દિવસ નાં શુભ ચોઘડિયા 
🔸01🔸 ચલ 07:50:17 am to 09:28:44 am 
🔹02🔸 લાભ 09:28:44 am to 11:07:12 am
🔸03🔹 અમૃત 11:07:12 am to 12:45:39 pm
🔹04🔸 શુભ 12:24:06 pm to 4:02:34 pm  

રાત્રિ નાં શુભ ચોઘડિયા 

🔸01🔸 શુભ 7:19:28 pm to 8:41:01 pm
🔹02🔸 અમૃત 8:41:01 pm to 10:02:34 pm
🔸03🔹 ચલ 10:02:34 pm to 11:24:06 pm
🔹04🔸 લાભ 02:07:12 am to 03:28:44 am
🔸05🔸 શુભ 04:50:17 am to 06:11:50 am

 દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ
રાહુકાળ (અશુભ) 5:41:01 pm to 7:19:28 pm
ગુલિક કાળ (શુભ) 4:02:34 pm to 5:41:01 pm
યમઘંડ કાળ (અશુભ) 12:45:39 pm to 2:24:06 pm

આ સમાચાર શેર કરો