મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

જાણો આજનું તારીખ: 03/08/2024, શનિવારનું પંચાંગ

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)માસ:- આષાઢ કૃષ્ણ પક્ષ તિથિ:- ચતુ

જાણો આજનું તારીખ: 03/08/2024, શનિવારનું પંચાંગ

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )

વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
માસ:- આષાઢ કૃષ્ણ પક્ષ 
તિથિ:- ચતુર્દશી 3:52:12 pm, અમાસ 
ચંદ્ર રાશિ કર્ક
નક્ષત્ર *:-  પુનર્વસુ 12:00:14 pm, પુષ્ય 
કરણ : શકુનિ 
યોગ : વજ્ર


અભિજીત મૂહુર્ત: 12:19 pm to 1:12 pm
અમૃત કાળ: 09:29 am to 11:09 am
વિજય મૂહુર્ત: 2:57 pm to 3:50 pm

🌑આજ નો દિવસ અશુભ છે. (પંચક નથી )

      (અમદાવાદ)
સૂર્યોદય 06:11:25 am 
સૂર્યાસ્ત: 7:20:04 pm
ચંદ્રોદય : 04:50:02 am
ચંદ્રાસ્ત : 6:51:24 pm

દિવસ નાં શુભ ચોઘડિયા

🔸01🔸શુભ 07:50:00 am to 09:28:35 am 
🔹02🔸 ચલ 12:45:44 pm to 2:24:19 pm
🔸03🔹 લાભ 2:24:19 pm to 4:02:54 pm
🔹04🔸 અમૃત 4:02:54 pm to 5:41:29 pm  

રાત્રિ નાં શુભ ચોઘડિયા 

🔸01🔸લાભ 7:20:04 pm to 8:41:29 pm
🔹02🔸 શુભ 10:02:54 pm to 11:24:19 pm
🔸03🔹 અમૃત 11:24:19 pm to 00:45:44 am
🔹04🔸 ચલ 00:45:44 am to 02:07:09 am
🔸05🔸 લાભ 02:07:09 am to 06:11:25 am

દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ

🌑 રાહુકાળ (અશુભ) 09:28:35 am to 11:04:10 am
🔴 ગુલિક કાળ (શુભ) 06:11:25 am to 07:50:00 am
🌑 યમઘંડ કાળ (અશુભ) 2:24:19 pm to 4:02:54 pm

આ સમાચાર શેર કરો