જાણો આજનું તા.25/8/2024,રવિવારનું પંચાંગ
શીતળા સાતમ દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગરાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત,

શીતળા સાતમ
દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૧ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૨ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૧ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૦ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૭ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૦૯ મિ., (સુ) ૭ (ક) ૦૯ મિ. (મું) ૭ ક. ૧૧ મિ.
જન્મરાશિ : મેષ (અ.લ.ઇ.) ૨૨ ક. ૩૧ મિ. સુધી પછી વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવે.
નક્ષત્ર : ભરણી ૧૬ ક. ૪૫ મિ. સુધી પછી કૃતિકા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-વૃષભ, બુધ-કર્ક (વ.) ગુરૂ-વૃષભ, શુક્ર-કન્યા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા
ચંદ્ર - મેષ ૨૨ ક. ૩૧ મિ. સુધી પછી વૃષભ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર (વ.) રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦
દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ ૩ વ્રજ માસ : ભાદ્રપદ
માસ-તિથિ-વાર : શ્રાવણ વદ સાતમ
- શીતળા સાતમ ભાનુસાતમ
મુસલમાની હિજરરીસન : ૧૪૪૬ સફર માસનો ૨૦ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ ફરવરદીન માસનો ૧૧ રોજ ખોરશેદ







