જાણો આજનું તા.31-5-2024, શુક્રવારનું પંચાંગ
બુધ વૃષભમાં ૧૨.૧૫થી દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલરાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વ

બુધ વૃષભમાં ૧૨.૧૫થી
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ
અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૬ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૯ મિ.
સુરત સૂર્યોદય : ૫ ક. ૫૮ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૪ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૦૨ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૯ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૪૪ મિ. (સુ) ૬ ક. ૪૬ મિ. (મું) ૬ ક. ૫૦ મિ.
જન્મરાશિ : કુંભ (ગ.સ.શ.ષ.) રાતના ૧૧ ક. ૦૯ મિ. સુધી પછી મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે.
નક્ષત્ર : શતભિષા ૬ ક. ૧૪ મિ. સુધી પછી પૂર્વાભાદ્રપદ ૨૮ ક. ૪૮ મિ. સુધી પછી ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર આવશે.
ગોચર ગ્રહ : સૂર્ય-વૃષભ, મંગળ-મીન, બુધ-વૃષભમાં ૧૨ ક. ૧૫ મિ. થી, ગુરૂ-વૃષભ, શુક્ર-વૃષભ શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-કુંભ રાતના ૧૧ ક. ૦૯ મિ. સુધી પછી મીન.
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર (વ.) રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦
ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : જ્યેષ્ઠ ૧૦ વ્રજ માસ : જેઠ
માસ-તિથિ-વાર : વૈશાખ વદ આઠમ
- બુધ વૃષભમાં ૧૨ ક. ૧૫ મિ. થી
- બજારોમાં વધઘટ જણાય !
- ત્રિલોકનાથાષ્ટમી (બંગાળ)
-World No Tobacco Day
મુસલમાની હિજરીસન : ૧૪૪૫ જીલ્કાદ માસનો ૨૨મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ દએ માસનો ૨૦મો રોજ બહેરામ








