જાણો આજનું તા.29-4-2024, સોમવારનું પંચાંગ
( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)માસ:- ચૈત્ર કૃષ્ણ પક્ષ તિથિ:- પંચમી 07:58:

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )
વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
માસ:- ચૈત્ર કૃષ્ણ પક્ષ
તિથિ:- પંચમી 07:58:33 am, ષષ્ઠી
ચંદ્ર રાશિ ધન
નક્ષત્ર *:- પૂર્વાષાઢા
કરણ : તૈતીલ
યોગ : સિદ્ધ
અભિજીત મૂહુર્ત: 12:12 pm to 1:02 pm
અમૃત કાળ: 11:56 pm to 01:31 am, 30 April
વિજય મૂહુર્ત: 2:47 pm to 3:39 pm
* આજ નો દિવસ મધ્યમ છે.*
(પંચક નથી)
(અમદાવાદ)
સૂર્યોદય 06:07:53 am
સૂર્યાસ્ત: 7:06:24 pm
ચંદ્રોદય : 00:21:12 am
ચંદ્રાસ્ત : 10:03:04 pm
દિવસ નાં શુભ ચોઘડિયા
🔸01🔸 અમૃત 06:07:53 am to 07:45:12 am
🔹02🔸 શુભ 09:22:31 am to 10:59:50 am
🔸03🔹 ચલ 2:14:28 pm to 3:51:47 pm
🔹04🔸 લાભ 3:51:47 pm to 5:29:06 pm
🔸05🔹 અમૃત 5:29:06 pm to 7:06:24 pm
રાત્રિ નાં શુભ ચોઘડિયા
🔸01🔸 ચલ 7:06:24 pm to 8:29:06 pm
🔹02🔸 લાભ 11:14:28 pm to 00:37:09 am
🔸03🔹 શુભ 01:59:50 am to 03:22:31 am
🔹04🔸 અમૃત 03:22:31 am to 04:45:12 am
🔸05🔸 ચલ 04:45:12 am to 06:07:53 am
દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ
🌑 રાહુકાળ (અશુભ) 07:45:12 am to 09:22:31 am
🔴 ગુલિક કાળ (શુભ) 2:14:28 pm to 3:51:47 pm
🌑 યમઘંડ કાળ (અશુભ) 10:59:50 pm to 12:37:09 pm








