મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

જાણો આજનું તા.26/10/2024,શનિવારનું પંચાંગ 

આસો વદ દસમ દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળરાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ

જાણો આજનું તા.26/10/2024,શનિવારનું પંચાંગ 


આસો વદ દસમ

દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૪ મિ.


સુરત સૂર્યોદય : ૬ ક. ૪૦ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૬ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૩૭ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૭ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૩૧ મિ., (સુ) ૭ (ક) ૨૮ મિ. (મું) ૭ ક. ૨૫ મિ.

જન્મરાશિ : કર્ક (ડ.હ.) ૯ ક. ૪૬ મિ. સુધી પછી સિંહ (મ.ટ.) રાશિ આવે

નક્ષત્ર : આશ્લેષા ૯ ક. ૪૬ મિ. સુધી પછી મઘા નક્ષત્ર આવે. આશ્લેષા નક્ષત્રની શાંતિ વિધિ કરાવવી.

ગોચર ગ્રહ : સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-તુલા, ગુરૂ-વૃષભ, શુક્ર-વૃશ્ચિક, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા ચંદ્ર-કર્ક ૯ ક. ૪૬ મિ. સુધી પછી સિંહ

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૯.૦૦થી ૧૦.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦

દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કાર્તિક ૪ વ્રજ માસ : કારતક

માસ-તિથિ-વાર : આસો વદ દસમ

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ રબીઉલઆખર માસનો ૨૨ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ ખોરદાદ માસનો ૧૩ રોજ તીર

આ સમાચાર શેર કરો