જાણો આજનું તા.23-5-2024, ગુરૂવારનું પંચાંગ
આજનુ પંચાંગ તા.23-5-2024, ગુરૂવાર . શ્રી બુદ્ધ પૂર્

આજનુ પંચાંગ તા.23-5-2024, ગુરૂવાર .
શ્રી બુદ્ધ પૂર્ણિમા, વ્રતની પૂનમ
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત
અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૬ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૦ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૧ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૬ મિ
નવકારસી સમય (અ) ૬ ક. ૪૫ મિ. (સુ) ૬ ક. ૪૮ મિ. (મું) ૬ ક. ૫૧ મિ.
જન્મ રાશિ : વૃશ્ચિક (ન. ય.) રાશિ આવે.
નક્ષત્ર : વિશાખા ૯ ક. ૧૫ મિ. સુધી પછી અનુરાધા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય- વૃષભ, મંગળ- મીન, બુધ- મેષ, ગુરૂ- વૃષભ, શુક્ર- વૃષભ, શનિ- કુંભ, રાહુ- મીન, કેતુ- કન્યા, ચંદ્ર- વૃશ્ચિક, હર્ષલ (યુરેનસ)- મેષ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર, રાહુકાળ : ૧૩.૩૦થી ૧૫.૦૦ (દ. ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર, શાકે ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦, ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ, રાષ્ટ્રીય દિનાંક : જ્યેષ્ઠ, ૨ વ્રજ માસ : વૈશાખ,
માસ- તિથિ- વાર : વૈશાખ સુદ પૂનમ
- વ્રતની પૂનમ
- કુર્મ જયંતી
- શ્રી બુદ્ધ પૂર્ણિમા
- વૈશાખ સ્નાન સમાપ્ત
મુસલમાની હિજરીસન : ૧૪૪૫ જીલ્કાદ માસનો ૧૪મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : દએ માસનો ૧૨મો રોજ મોહોર








