મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

જાણો આજનું  તા.20-5-2024, સોમવારનું પંચાંગ 

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત. રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃ

જાણો આજનું  તા.20-5-2024, સોમવારનું પંચાંગ 

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.

રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૮ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૪ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૦૧ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૯ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૪ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૫ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૬ મિ. (સુ) ૬ ક. ૪૯ મિ. (મું) ૬ ક. ૫૨ મિ.

જન્મરાશિ : કન્યા (પ.ઠ.ણ) ૧૬ ક. ૩૫ મિ. સુધી પછી તુલા (ર,ત) રાશિ આવે.

નક્ષત્ર : ચિત્રા ૨૯ ક. ૪૭ મિ. સુધી પછી સ્વાતિ નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-વૃષભ, મંગળ-મીન, બુધ-મેષ, ગુરૂ-વૃષભ, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર- કન્યા ૧૬ ક. ૩૫ મિ. સુધી પછી તુલા

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો (વ.)-મકર રાહુકાળ ૭:૩૦ થી ૯:૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦- રાક્ષસ સંવત્સર   શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦

ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : વૈશાખ / ૩૦ / વ્રજ માસ : વૈશાખ

માસ-તિથિ-વાર : વૈશાખ સુદ બારસ

- સોમ પ્રદોશ.

- સાયન સૂર્ય મિથુનમાં ૧૮ ક. ૩૧ મિ. થી.

મુસલમાની હિજરીસન : ૧૪૪૫ જીલ્કાદ માસનો ૧૧ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ / દએ માસનો ૯મો રોજ આદર

આ સમાચાર શેર કરો