જાણો આજનું તા.10-8-2024,શનિવારનું પંચાંગ
રાંધણ છઠ (દ.ગુ.) દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળરાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અ

રાંધણ છઠ (દ.ગુ.)
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૫ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૪ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૧૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૧ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૮ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૦૩ મિ. (સુ) ૬ ક. ૦૫ મિ. (મું) ૬ ક. ૦૭ મિ.
જન્મ રાશિ : કન્યા (પ,ઠ,ણ) ૧૬ ક. ૧૯ મિ. સુધી પછી તુલા (ર,ત) રાશિ આવે.
નક્ષત્ર : ચિત્રા ૨૯ ક. ૪૯ મિ. સુધી પછી સ્વાતિ નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય- કર્ક, મંગળ- વૃષભ, બુધ- સિંહ, ગુરૂ- વૃષભ, શુક્ર- સિંહ, શનિ- કુંભ, રાહુ- મીન, કેતુ- કન્યા, ચંદ્ર- કન્યા ૧૬ ક. ૧૯ મિ. સુધી પછી તુલા.
હર્ષલ (યુરેનસ)- વૃષભ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર (વ) રાહુકાળ ૯-૦૦થી ૧૦.૩૦ (દ. ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી : જૈનવીર સંવત : ૨૫૫૦ દક્ષિણાયન : વર્ષા ઋતુ, રાષ્ટ્રીય દિનાંક શ્રાવણ ૧૯/ વ્રજ માસ : શ્રાવણ માસ- તિથિ- વાર : શ્રાવણ સુદ છઠ
- રાંધણ છઠ (દ.ગુ.)
- કલ્કિ જયંતી
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ સફર માસનો ૫મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ ગાંથા માસનો ૧ રોજ અહનુઆદ








