મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

જાણો તા. 14 નવેમ્બર 2024, ગુરૂવારનું પંચાંગ

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) વૈકુંઠ ચતુર્દશી, વિશ્વેશ્વર વ્રત, ચૌમાસી ચૌદશ, નેહરુ જયંતી*💥 વિક્રમ સં

જાણો તા. 14 નવેમ્બર 2024, ગુરૂવારનું પંચાંગ

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )

વૈકુંઠ ચતુર્દશી, વિશ્વેશ્વર વ્રત, ચૌમાસી ચૌદશ, નેહરુ જયંતી
*💥 વિક્રમ સંવત:- 2081નળ (ગુજરાતી) 2081 ( પિંગળ )
*💥 માસ:- કારતક શુક્લ પક્ષ 
*💥 તિથિ:- ત્રયોદશી 09:44:24 am, ચતુર્દશી 
*💥 ચંદ્ર રાશિ મેષ
*💥 નક્ષત્ર *:- અશ્વિની  
*💥 કરણ : તૈતીલ 
*💥 યોગ : સિદ્ધિ

આ પણ વાંચો : જો તમે સાંજે પૂજા કરો છો તો ભૂલથી પણ ન કરો આ ભૂલો, માનવામાં આવે છે અશુભ
🌹 અભિજીત મૂહુર્ત: 12:02 pm to 12:46 pm
🌹 અમૃત કાળ: 6:08 pm to 7:34 pm
🌹 વિજય મૂહુર્ત: 2:14 pm to 2:59 pm
🌹 સર્વાર્થ સિદ્ધિ યોગ: 06:53 am to 00:33 am, 15 Nov.

આજ નો દિવસ મધ્યમ છે.
(પંચક નથી.)
      (અમદાવાદ)
🌞 સૂર્યોદય  06:52:34 am
🌚 સૂર્યાસ્ત: 5:55:32 pm 

*🌔 ચંદ્રોદય : 4:37:11 pm
*🌒 ચંદ્રાસ્ત : 04:55:32 am

  🌞 દિવસ નાં શુભ ચોઘડિયા 🌞
🔸01🔸 શુભ 06:52:34 am to 08:15:26 am 
🔹02🔸 ચલ 11:01:10 am to 12:24:03 pm
🔸03🔹 લાભ 12:24:03 pm to 1:46:55 pm
🔹04🔸 અમૃત 1:46:55 pm to 3:09:47pm
🔸05🔹 શુભ 4:32:39 pm to 5:55:32 pm 

🌚 રાત્રિ નાં શુભ ચોઘડિયા 🌚   
🔸01🔸 અમૃત 555:32 pm to 7:32:39 pm
🔹02🔸 ચલ 7:32:39 pm to 9:09:47 pm
🔸03🔹 લાભ 00:24:03 am to 02:01:10 am
🔹04🔸 શુભ 03:38:18 am to 05:15:26 am
🔸05🔸 અમૃત 05:15:26 am to 06:52:34 am

દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ
🌑 રાહુકાળ (અશુભ) 1:46:55 pm to 3:09:47 pm
🔴 ગુલિક કાળ (શુભ) 09:38:18 am to 11:01:10 am
🌑 યમઘંડ કાળ (અશુભ) 06:52:34 am to 08:15:26 am

આ સમાચાર શેર કરો