ધન રાશિને ધંધામાં આવક, જાણો અન્ય જાતકોનું 02 મે 2024નું રાશિ ભવિષ્ય
આજનું નક્ષત્ર:- ધનિષ્ઠા ( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિઃ ઉતાવળે કાર્ય કરવાથી નુકસાન ન

આજનું નક્ષત્ર:- ધનિષ્ઠા
( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )
મેષ રાશિઃ
ઉતાવળે કાર્ય કરવાથી નુકસાન ન થાય તે બાબતે સાચવવું.
વ્યાપારી વર્ગ ને આવકનું પ્રમાણ વધશે.
કાર્ય સ્થળ પર તમારું વર્ચસ્વ વધશે.
તમારી વાણીથી લોકો આકર્ષિત થશે.
વૃષભ રાશિઃ
કેમિકલને લગતી વસ્તુના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
વિદેશ જવા માટે પ્રયત્નશીલ વિદ્યાર્થીને વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે.
લાંબા અંતરની યાત્રા પર જવાનો થઈ શકે છે.
મિથુન રાશિઃ
સરકાર સાથે જોડાઈને કાર્ય કરતા લોકોને વિશેષ સફળતા મળશે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
દિવસની શરૂઆતમાં મન અશાંત રહેશે.
કર્ક રાશિઃ
કાર્ય સ્થળ પર ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત થઈ શકે છે.
સ્ત્રી વર્ગની મદદ મળી રહેશે.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
પારિવારિક વ્યવસાય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
સિંહ રાશિઃ
સામાજિક કાર્ય માટે તમે પ્રયત્નશીલ રહેશો.
વિદેશથી આવકમાં સ્રોત મળી આવશે.
કફજન્ય રોગ થઈ શકે છે સ્વાસ્થ્યની કાળજી લેવી.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
કન્યા રાશિઃ
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
જીવનસાથી સાથે વૈચારિક થઈ શકે છે.
ઇલેક્ટ્રોનિક વસ્તુનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો.
હૃદય રોગની સમસ્યા વાળા લોકો સ્વાસ્થ્યની કાળજી રાખે.
તુલા રાશિઃ
પારિવારિક સુખ સારું રહેશે.
નવા વાહનની ખરીદી કરી શકો છો.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
પાચનને લગતી સમસ્યા થઈ શકે છે.
વૃશ્ચિક રાશિઃ
કાર્ય પૂર્ણ કરવામાં વિલંબ થઈ શકે છે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
ધન રાશિઃ
તમે તમારી માહિતી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
મેડિકલ સર્જીકલ વસ્તુના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
કાર્ય સ્થળ પર બદલાવ થઈ શકે છે.
દિવસની શરૂઆતમાં મન અશાંત રહેશે.
મકર રાશિઃ
યોગ્ય માર્ગદર્શનની નાણાંનું રોકાણ કરી શકો છો.
પરિવાર સાથે સમય વીતશે.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
નાના ભાઈ-બહેન સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
કુંભ રાશિઃ
તમારી વાણીથી શત્રુતા ન થાય તે બાબતે સાવચેત રહેવું.
લોન ને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.
ધાર્મિક સ્થળે પ્રવાસના આયોજન થઈ શકે છે.
ક્રોધ પર નિયંત્રણ રાખવો.
મીન રાશિઃ
આવક કરતા જાવકનું પ્રમાણ વધશે.
મિત્રોનો સાથ સહકાર મળશે.
કોર્ટ કેસને લગતા પ્રશ્નો ન નિરાકરણ આવશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.








