તુલા રાશિવાળા લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે, જાણો તારીખ 26 સપ્ટેમ્બરનું રાશિફળ
આજનું નક્ષત્ર:- પુનર્વસુ ( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિઃકાર્ય સ્થળ પર તમારું વર્ચસ્વ વધશે.&n

આજનું નક્ષત્ર:- પુનર્વસુ
( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )
મેષ રાશિઃ
કાર્ય સ્થળ પર તમારું વર્ચસ્વ વધશે.
યોગ્ય માર્ગદર્શન લઈ શેરમાં રોકાણ કરી શકો છો.
આપેલા નાણાં પરત મળી આવશે.
ભાગીદારીમાં વ્યાપાર કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
વૃષભ રાશિઃ
તમારા જ્ઞાનથી લોકો પ્રભાવિત થશે.
પાચનને લગતી સમસ્યા થઈ શકે છે.
વિદેશને લગતા કાર્ય કાળજી પૂર્વક કરવા.
ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું.
મિથુન રાશિઃ
કાર્ય સ્થળ પર તમે ઉત્સાહપૂર્વક કાર્ય કરશો.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
વાહન ચલાવતા સાચવવું.
જ્યોતિષ વાસ્તુ જેવા વિષયમાં રુચિ આવશે.
કર્ક રાશિઃ
વ્યાપાર માટે મુસાફરી થઈ શકે છે.
નાના ભાઈ-બહેન સાથે વૈચારિક થઈ શકે છે.
પારિવારિક સુખ સારું રહેશે.
નવા વ્યાપારની શરૂઆત કરી શકો છો.
સિંહ રાશિઃ
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
કલાત્મક કાર્યમાં રુચિ આવશે.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
આર્થિક લાભનું પ્રમાણ વધશે.
કન્યા રાશિઃ
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
જીવનસાથી સાથે પ્રવાસ યાત્રા પર જવાનું થઈ શકે છે.
કોર્ટ કેસને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે.
ભાવતું ભોજન જમવાના તમે ઈચ્છુક રહેશો.
તુલા રાશિઃ
નવા વાહનની ખરીદી થઈ શકે છે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
વૃશ્ચિક રાશિઃ
કાર્ય સ્થળ પર ઉતાર-ચડાવની સ્થિતિ રહેશે.
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે.
ઉછીના નાણાં આપવા આજે હિતાવાહ નથી.
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.
ધન રાશિઃ
ભાગીદારીમાં વ્યાપાર કરતા લોકોને વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
ખાણી-પીણીને લગતી વસ્તુઓનો વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
મકર રાશિઃ
કાર્ય સ્થળ પર લોકો તમારાથી પ્રભાવિત થશે.
યોગ્ય માર્ગદર્શન લઇ નવા વ્યાપારની શરૂઆત કરી શકો છો.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
ધાર્મિકતા તરફ તમારું મન ગતિ કરશે.
કુંભ રાશિઃ
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.
ઉતાવળ એ નિર્ણય લેવાથી નુકસાન ન થાય તે બાબતે સાવચેત રહેવું.
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
ધાર્મિક સ્થળે પ્રવાસના આયોજન થઈ શકે છે.
મીન રાશિઃ
તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
પારિવારિક સુખ સારું રહેશે.
વિદેશ યાત્રા માટે પ્રયત્નશીલ લોકોને સફળતા પ્રાપ્ત થશે.
આવકના નવા માર્ગ મળશે.








