મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

તા. 13 સપ્ટેમ્બર 2024, શુક્રવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

🍁🍁 ||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| 🍁🍁(તા. 13 / 09 / 2024 - શુક્રવારનું પંચાંગ) ( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) -

તા. 13 સપ્ટેમ્બર 2024, શુક્રવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

🍁🍁 ||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| 🍁🍁
(તા. 13 / 09 / 2024 - શુક્રવારનું પંચાંગ)

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )

--------------
*💥 વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
*💥 માસ:- ભાદરવો શુક્લ પક્ષ 
*💥 તિથિ:- દશમી 10:31:40 pm, એકાદશી 
💥 ચંદ્ર રાશિ ધન 
*💥 નક્ષત્ર *:- પૂર્વાષાઢા 9:36:50 pm, ઉત્તરાષાઢા 
*💥 કરણ : તૈતીલ 
*💥 યોગ : સૌભાગ્ય 


🌹 અભિજીત મૂહુર્ત: 12:11 pm to 1:00 pm
🌹 અમૃત કાળ: 4:51 pm to 6:26 pm
🌹 વિજય મૂહુર્ત: 2:38 pm to 3:28 pm

-------------
* 🔴આજ નો દિવસ શુભ છે.*
(પંચક નથી )
      (અમદાવાદ)
🌞 સૂર્યોદય 06:25:43 am
🌚 સૂર્યાસ્ત: 6:45:00 pm 
------------
*🌔 ચંદ્રોદય : 3:17:46 pm
*🌒 ચંદ્રાસ્ત : 00:58:47 am 
______
  🌞 દિવસ નાં શુભ ચોઘડિયા 🌞
🔸01🔸ચલ 06:25:43 am to 07:58:07 am
🔹02🔸 લાભ 07:58:07 am to 09:30:32 am
🔸03🔹 અમૃત 09:30:32 am to 2:07:46 am
🔹04🔸 ચલ 5:12:35 pm to 6:45:00 pm  
-------------
🌚 રાત્રિ નાં શુભ ચોઘડિયા 🌚   
🔸01🔸 લાભ 9:40:10 pm to 11:07:46 pm
🔹02🔸 શુભ 9:40:10 pm to 11:07:46 pm
🔸03🔹 શુભ 00:35:21 am to 02:02:56 am
🔹04🔸 અમૃત 02:02:56 am to 03:30:32 am
🔸05🔸 ચલ 03:30:32 am to 04:58:07 am
--------------
* દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ*
🌑 રાહુકાળ (અશુભ) 11:02:56 am to 12:35:21 pm
🔴 ગુલિક કાળ (શુભ) 07:58:07 am to 09:30:32 am
🌑 યમઘંડ કાળ (અશુભ) 3:40:10 pm to 5:12:35 pm
---

આ સમાચાર શેર કરો