મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

કર્ક અને ધનુ રાશિના જાતકોની મનોકામના પૂર્ણ થશે, જાણો તા. 1 નવેમ્બર, ગુરૂવારનું રાશિફળ 

આજનું નક્ષત્ર:- પૂર્વાષાઢા ( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિઃ વિદેશ સાથે જોડાઈને કાર્ય

કર્ક અને ધનુ રાશિના જાતકોની મનોકામના પૂર્ણ થશે, જાણો તા. 1 નવેમ્બર, ગુરૂવારનું રાશિફળ 

આજનું નક્ષત્ર:- પૂર્વાષાઢા 

( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )

મેષ રાશિઃ 
વિદેશ સાથે જોડાઈને કાર્ય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે. 

વૃષભ રાશિઃ
મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
જીવનસાથી સાથે મનમેળ રહેશે. 
ઇલેક્ટ્રોનિક્સ વસ્તુના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.

આ પણ વાંચો : તા. 7 નવેમ્બર 2024નું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા
મિથુન રાશિઃ
કાર્ય સ્થળ પર મન લાગેલું રહેશે. 
જીવનસાથી સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે. 
સંતાનના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી.
આવક કરતા જાવકનું પ્રમાણ વધશે.

કર્ક રાશિઃ
પારિવારિક સુખ સારું રહેશે.
કફજન્ય રોગ થઈ શકે છે. સ્વાસ્થ્યની કાળજી લેવી.
તમારા વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થશે.
કાર્ય સ્થળ પર ઉતાર ચડાવની સ્થિતિ રહેશે. 

સિંહ રાશિઃ
ભાગીદારીમાં વેપાર કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
આધ્યાત્મિકતા તરફ તમારું મન ગતિ કરશે.
નાના ભાઈ બહેનનો સાથ સહકાર મળશે.
વાહન ચલાવતા સાચવવું. 

કન્યા રાશિઃ 
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
આકસ્મિક ધન લાભ થઈ શકે છે.  

તુલા રાશિઃ 
વ્યાપારી વર્ગને આવકના નવા માર્ગ પ્રાપ્ત થશે. 
જીવનસાથી સાથે મનમેળ રહેશે. 
કોર્ટ કેસને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે.
ડાયાબીટીસના દર્દી સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે.

વૃશ્ચિક રાશિઃ
મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોને વધારે મહેનત કરવી પડશે.
આવક કરતા જાવકનું પ્રમાણ વધશે. 
ભાગીદારીમાં વ્યાપાર કરતાં લોકોને આર્થિક લાભ થશે.
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે.

ધન રાશિઃ
જીવનસાથી સાથે પ્રવાસ યાત્રા પર જવાનું થઈ શકે છે.
લોનને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.
તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું. 

મકર રાશિઃ 
રિસર્ચ કરતા વિદ્યાર્થીને અભ્યાસમાં સફળતા પ્રાપ્ત થશે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી. 
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો. 
જીવનસાથી સાથે મનમેળ રહેશે. 

કુંભ રાશિઃ
નવા વાહનની ખરીદી થઈ શકે છે. 
આવકના માર્ગમાં વધારો થશે. 
નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે. 
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.

મીન રાશિઃ
ભૌતિક સુખ-સગવડ પાછળ વિશેષ ધન ખર્ચ થશે.
તમે તમારી વાણીથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો. 
તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.
ધાર્મિક સ્થળે મુલાકાતથી માનસિક શાંતિ મળશે.

આ સમાચાર શેર કરો