મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

જાણો તા.27/09/2024 - શુક્રવારનું પંચાંગ

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) 🍁🌹 એકાદશી શ્રાદ્ધ 🌹🍁*💥 વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)*💥 માસ:- ભાદરવો કૃ

જાણો તા.27/09/2024 - શુક્રવારનું પંચાંગ

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )

🍁🌹 એકાદશી શ્રાદ્ધ 🌹🍁
*💥 વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
*💥 માસ:- ભાદરવો કૃષ્ણ પક્ષ 
*💥 તિથિ:- દશમી 1:21:47 pm, એકાદશી 
*💥 ચંદ્ર રાશિ કર્ક 
*💥 નક્ષત્ર *:- પુષ્ય 
*💥 કરણ : વિષ્ટિ 
*💥 યોગ : શિવ


🌹 અભિજીત મૂહુર્ત: 12:06 pm to 12:54 pm
🌹 અમૃત કાળ: 6:28 pm to 8:11 pm
🌹 વિજય મૂહુર્ત: 2:30 pm to 3:19 pm

આજ નો દિવસ મધ્યમ છે.(પંચક નથી )
      (અમદાવાદ)
🌞 સૂર્યોદય 06:30:00 am 
🌚 સૂર્યાસ્ત: 6:30:50 pm 
🌔 ચંદ્રોદય : 01:36:48 am
🌒 ચંદ્રાસ્ત : 3:32:25 pm


🌞 દિવસ નાં શુભ ચોઘડિયા 🌞

🔸01🔸ચલ 06:30:00 am to 08:00:06 am
🔹02🔸 લાભ 08:00:06 am to 09:30:12 am
🔸03🔹 અમૃત 09:30:12 am to 11:00:18 am
🔹04🔸 શુભ 12:30:25 pm to 2:00:31 pm
🔸05🔹 ચલ 5:00:43 pm to 6:30:50 pm

🌚 રાત્રિ નાં શુભ ચોઘડિયા 🌚   

🔸01🔸 લાભ 9:30:37 pm to 11:00:31 pm
🔹02🔸 શુભ 00:30:24 am to 02:00:18 am
🔸03🔹 અમૃત 02:00:18 am to 03:30:12 am
🔹04🔸 ચલ 03:30:12 am to 05:00:06 am 

 દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ

🌑 રાહુકાળ (અશુભ) 11:00:18 am to 12:30:25 pm
🔴 ગુલિક કાળ (શુભ) 08:00:06 am to 09:30:12 am
🌑 યમઘંડ કાળ (અશુભ) 3:30:37 pm to 5:00:43 pm

આ સમાચાર શેર કરો