મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

જો પગની બીજી આંગળી અંગૂઠા કરતાં લાંબી હોય, તો જરૂર વાંચો આ લેખ

તમે એવા ઘણા લોકો જોયા હશે જેમના પગની બીજી આંગળી અંગૂઠા કરતાં લાંબી હોય, તો સામુદ્રિક શાસ્ત્ર મુજબ

જો પગની બીજી આંગળી અંગૂઠા કરતાં લાંબી હોય, તો જરૂર વાંચો આ લેખ

તમે એવા ઘણા લોકો જોયા હશે જેમના પગની બીજી આંગળી અંગૂઠા કરતાં લાંબી હોય, તો સામુદ્રિક શાસ્ત્ર મુજબ તેમનો સ્વભાવ વિશે કેટલીક વાત કહેવામાં આવી છે, જો તમારા પણ પગની બીજી આંગળી અંગૂઠા કરતાં લાંબી, તો ચાલો તે શું દર્શાવે છે.

આ પણ વાંચો: આ 4 રાશિઓ માટે 'મોતી' છે વરદાન સ્વરૂપ, ધારણ કરવાથી થાય છે ઘણા ફાયદા

તમે દેખાવમાં શ્યામ હોઈ શકો છો પરંતુ તમારામાં એક અલગ પ્રકારનું આકર્ષણ હશે જે લોકોને તમારી તરફ ખેંચશે.

જો તમે સ્ત્રી છો તો તમે તમારા પતિને પ્રેમ તો કરતા જ હશો પરંતુ ઝઘડાની સ્થિતિમાં તમે ચોક્કસપણે તમારા પતિ કરતા 10 ગણા વધુ ખતરનાક બની જશો.

જો તમારી બીજી આંગળી મોટી હશે તો તમે ગુસ્સાવાળા હશો. પણ તમારા દિલમાં કોઈ ખાસ વ્યક્તિ માટે ઘણો પ્રેમ હશે.

તમે ખૂબ જ લાગણીશીલ હશો અને તમારા બધા પ્રિયજનો તમને ચોક્કસપણે ખૂબ જ પ્રેમ કરે છે. ઘણીવાર તમારા દુશ્મન તમારી ઈર્ષ્યા કરતા હશે પરંતુ તમે લાખોમાં એક છો.

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો