22 ઓક્ટોબર 2024, મંગળવારનું રાશિફળ, આ રાશિના જાતકોએ સ્વાસ્થ્યની કાળજી રાખવી
આજનું નક્ષત્ર: આર્દ્ર (એસ્ટ્રોલોજિસ્ટ - કુલદીપ કારિયા) મેષ રાશિઃ વિદેશને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા.&n

આજનું નક્ષત્ર: આર્દ્ર
(એસ્ટ્રોલોજિસ્ટ - કુલદીપ કારિયા)
મેષ રાશિઃ
વિદેશને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા.
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
ભાગીદારીમાં વેપાર કરતાં લોકો ભાગીદાર સાથે સંબંધ સાચવે.
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે.
વૃષભ રાશિઃ
ગીત સંગીત જેવા વિષયમાં રુચિ આવશે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
જીવનસાથી સાથે સમય વીતશે.
ઇન્ટરનેટને લગતી વસ્તુઓના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
મિથુન રાશિઃ
કાર્ય સ્થળ પર ઉતાર ચઢાવવાની સ્થિતિ રહેશે.
પ્રેમ સંબંધમાં વૈચારિક મતભેદ થઈ શકે છે.
ડાયાબિટીસના દર્દી સ્વાસ્થ્યની કાળજી રાખે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
કર્ક રાશિઃ
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
કલાત્મક કાર્યમાં રુચિ આવશે.
મુસાફરી કરનાર જાતકો વિશેષ કાળજી રાખે.
માનસિક વિચારના કારણે મન અશાંત રહેશે.
સિંહ રાશિઃ
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.
દૂધના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
નાના ભાઈ-બહેન સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.
કન્યા રાશિઃ
વાણીથી શત્રુતા ન થાય તે બાબતે સાવચેત રહેવું.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
કાર્ય સ્થળ પર ઉતાર-ચડાવની સ્થિતિ રહેશે.
મોટાભાઈ બહેનનો સાથ સહકાર મળશે.
તુલા રાશિઃ
કાર્ય સ્થળ પર ઉચ્ચ અધિકારી સાથે સંબંધ સાચવવા.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
વ્યાપાર માટે મુસાફરી થઈ શકે છે.
આધ્યાત્મિકતા તરફ તમારું મન ગતિ કરશે.
વૃશ્ચિક રાશિઃ
આવકના માર્ગમાં વધારો થશે.
દિવસની શરૂઆતમાં મન અશાંત રહેશે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
આકસ્મિક ધનલાભ થઈ શકે છે.
ધન રાશિઃ
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
વિદેશથી ધન આગમન થઈ શકે છે.
સંતાન સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
મકર રાશિ:
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.
હૃદય રોગની સમસ્યા વાળા દર્દી સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે.
વિદેશને લગતા કાર્યમાં વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
મિત્રોનો સાથ સહકાર મળશે.
કુંભ રાશિઃ
કાર્ય સ્થળ પર તમારું વર્ચસ્વ વધશે.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
આકસ્મિક ધનલાભ થઈ શકે છે.
જમીનને લગતા કાર્યમાં વિલંબ થઇ શકે છે.
મીન રાશિઃ
નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
ત્વચાજન્ય રોગ થઈ શકે છે. સ્વાસ્થ્યની કાળજી લેવી.
વિદેશથી આવકના નવા માર્ગ મળશે.








