મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

17-12-2024, મંગળવારનું રાશિફળ, આ રાશિના જાતકોને મળશે સફળતા

તા.૧૭-૧૨-૨૦૨૪ આજનું રાશિફળ આજનું નક્ષત્ર:- પુનર્વસુ મેષ રાશિઃ લોનને લગતા કાર્યમાં વિશેષ સફળતા પ્રાપ્ત થશે.

17-12-2024, મંગળવારનું રાશિફળ, આ રાશિના જાતકોને મળશે સફળતા

તા.૧૭-૧૨-૨૦૨૪ આજનું રાશિફળ 
આજનું નક્ષત્ર:- પુનર્વસુ

મેષ રાશિઃ 
લોનને લગતા કાર્યમાં વિશેષ સફળતા પ્રાપ્ત થશે. 
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે. 
સ્પર્ધાત્મક પરીક્ષામાં વિજય પ્રાપ્ત થશે. 
નાના આંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.

વૃષભ રાશિઃ 
સામાજિક કાર્ય માટે તમે વિશેષ પ્રયત્ન રહેશો.
ધાર્મિક સ્થળે પ્રવાસ આયોજન થઈ શકે છે. 
જીવનસાથી સાથે સમય વીતશે. 
ભાગીદારીમાં વ્યાપાર કરતાં લોકોના આર્થિક લાભનું પ્રમાણ વધશે. 

મિથુન રાશિઃ 
ગીત-સંગીત જેવા કલાત્મક કાર્યમાં રુચિ આવશે.
વિદેશને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
આકસ્મિક ધનલાભ થઈ શકે છે. 

કર્ક રાશિઃ
મિત્રો સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે. 
ફાઇનાન્સને લગતુ કાર્ય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.
તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.

સિંહ રાશિઃ  
પારિવારિક સુખ સારું રહેશે. 
કાર્ય સ્થળ પર તમે વિશેષ પદ પ્રાપ્ત કરશો.
ભાગીદારીમાં વ્યાપાર કરતા લોકો ભાગીદાર સાથે સંબંધ સાચવે.
મિત્રો તરફથી મદદ મળી રહેશે. 

કન્યા રાશિઃ 
કાર્ય સ્થળ પર ઉતાર-ચડાવ ની સ્થિતિ રહેશે. 
પારિવારિક સુખ સારું રહેશે.
નાણાકીય લેવડ-દેવડ બાબતે સાવચેત રહેવું. 
ક્રોધ પર નિયંત્રણ રાખવું. 

તુલા રાશિઃ
નવા ઘરની ખરીદી થઈ શકે છે.
ભૌતિક સુખ-સગવડ પાછળ વિશેષ ધન ખર્ચ થશે.
પારિવારિક સુખ સારું રહેશે.
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે. 

વૃશ્ચિક રાશિઃ 
આવકના અનેક નવા માર્ગ મળશે. 
વાહન ચલાવતા સાચવવું. 
ગીત-સંગીત જેવા કલાત્મક કાર્યમાં રુચિ આવશે.
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.

ધન રાશિઃ 
તમે તમારી વાણીથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
લોનને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે. 
કાર્ય સ્થળ પર બદલાવ થઈ શકે છે.

મકર રાશિઃ
વ્યાપાર વિકસિત કરવા પ્રયત્નશીલ વ્યાપારી વર્ગને વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
અતિ માનસિક વિચારણાને કારણે ઊંઘ પર અસર થઈ શકે છે. 

કુંભ રાશિઃ 
વિદેશથી આવકના સ્રોત પ્રાપ્ત થશે. 
મોટા ભાઈ બહેન સાથે સમય વીતશે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
કાર્ય સ્થળ પર વધારે મહેનત કરવી પડશે. 

મીન રાશિઃ
ઇલેક્ટ્રોનિક્સ વસ્તુના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
યોગ્ય માર્ગદર્શન લઇ નાણાંનું રોકાણ કરી શકો છો.
પરિવાર સાથે સમય વીતશે.  
જીવનસાથી સાથે યાત્રા પર જવાનું થાય છે.

( એસ્ટ્રોલોજિસ્ટ – કુલદીપ કારિયા )

આ સમાચાર શેર કરો