મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

તારીખ 3-10-2024, ગુરૂવારનું રાશિફળ, આ રાશિના જાતકોની આવકમાં થશે વધારો

આજનું નક્ષત્ર:- હસ્ત ( એસ્ટ્રોલોજિસ્ટ – કુલદીપ કારિયા ) મેષ રાશિઃ આવકના માર્ગમાં વધારો થશે. પારિવારિક ક

તારીખ 3-10-2024, ગુરૂવારનું રાશિફળ, આ રાશિના જાતકોની આવકમાં થશે વધારો

આજનું નક્ષત્ર:- હસ્ત 

( એસ્ટ્રોલોજિસ્ટ – કુલદીપ કારિયા )

મેષ રાશિઃ

આવકના માર્ગમાં વધારો થશે. 
પારિવારિક કલેશના કારણે મત અશાંત રહેશે. 
અનૈતિક કાર્યથી દૂર રહેવું.  
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.

વૃષભ રાશિઃ 

કાર્ય સ્થળ પર વધારે મહેનત કરવી પડશે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
વાહન ચલાવતા સાચવવું.
પેટ્રોલિયમ જેવા પદાર્થના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.

મિથુન રાશિઃ

આકસ્મિક ધન હાનિ થઈ શકે છે. 
કાર્ય સ્થળ પર ઉતાર ચડાવની સ્થિતિ રહેશે.
પ્રેમી સાથે સમય વીતશે. 
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.

કર્ક રાશિઃ 

તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
વ્યાપાર માટે મુસાફરી થઈ શકે છે. 
આધ્યાત્મિક ગુરુ સાથે મુલાકાત થઈ શકે છે. 
વિદેશથી શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે.

સિંહ રાશિઃ
 
આવક કરતા જાવક નું પ્રમાણ વધશે. 
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે. 
ભાગીદારીમાં વ્યાપાર કરતા લોકો ભાગીદાર સાથે સંબંધ સાચવે.
ગૂઢ રહસ્યમય વિષય જેવા કે જ્યોતિષ-વાસ્તુ,અંક શાસ્ત્રમાં રુચિ આવશે.

કન્યા રાશિઃ

આજે મનમાં અલગ જ વૈરાગ્યની ભાવના હશે.
કાર્ય સ્થળ પર વધારે મહેનત કરવી પડશે. 
ગુપ્તશત્રુ થી  સાવધાન રહેવું.
પારિવારિક સુખ સારું રહેશે. 

તુલા રાશિઃ 

વિદેશ અભ્યાસ માટે પ્રયત્નશીલ વિદ્યાર્થીને સફળતા પ્રાપ્ત થશે.
જીવનસાથી સાથે પ્રવાસ યાત્રા પર જવાનું થઈ શકે છે. 
આકસ્મિક ધનલાભ થઈ શકે છે. 
ખાણીપીણીને લગતા વ્યાપારમાં વિશેષ સફળતા મળશે. 

વૃશ્ચિક રાશિઃ 

વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
આકસ્મિક ધન લાભ  થઈ શકે છે. 
અનૈતિક કાર્યથી દૂર રહેવું. 

ધન રાશિઃ

સરકાર સાથે જોડાઈને કાર્ય કરતા લોકોને વિશેષ માન સન્માનની પ્રાપ્તિ થશે.
સ્ત્રીવર્ગ તરફથી મદદ મળી રહેશે. 
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઇ શકે છે. 
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી. 

મકર રાશિઃ 

આયુર્વેદિક વૈદ્ય યોગ્ય માર્ગદર્શન સાથે દવાનું નિર્માણ કરી શકે છે.
કાર્ય સ્થળ પર વિશેષ માન સન્માનની પ્રાપ્તિ થશે.
આવકના માર્ગમાં વધારો થશે.
મિત્રો સાથે સંબંધ સાચવવા.

કુંભ રાશિઃ 

પરિવાર સાથે સમય વીતશે. 
હૃદય રોગની સમસ્યા વાળા દર્દી સ્વાસ્થ્યની કાળજી રાખે.
લોનને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા.
વાણીથી શત્રુતા ન થાય તે બાબતે સાવચેત રહેવું. 

મીન રાશિઃ 

વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે. 
જમીનની ખરીદી થઈ શકે છે.
વ્યાપારી વર્ગને વ્યાપારમાં વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
પ્રેમી સાથે વૈચારિક મતભેદ થઇ શકે છે.

આ સમાચાર શેર કરો