મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

તા. 24 ઓક્ટોબર 2024, ગુરુવારનું રાશિફળ, આ રાશિના જાતકોએ ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું

આજનું નક્ષત્ર: પુષ્ય (એસ્ટ્રોલોજિસ્ટ - કુલદીપ કારિયા) મેષ રાશિઃ કોલસાના વેપારીને આર્થિક લાભનું પ્

તા. 24 ઓક્ટોબર 2024, ગુરુવારનું રાશિફળ, આ રાશિના જાતકોએ ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું

આજનું નક્ષત્ર: પુષ્ય 

(એસ્ટ્રોલોજિસ્ટ - કુલદીપ કારિયા)
 
મેષ રાશિઃ 

કોલસાના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
ગીત-સંગીત જેવા કલાત્મક કાર્યમાં રુચિ આવશે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી. 
આકસ્મિક ધન લાભ થઈ શકે છે. 

વૃષભ રાશિઃ 

પરિવાર સાથે સમય વીતશે. 
મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોને વધારે મહેનત કરવી પડશે. 
ઇલેક્ટ્રોનિક્સ વસ્તુના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.  

મિથુન રાશિઃ 

કાર્ય સ્થળ પર ઉચ્ચ અધિકારી સાથે સંબંધ સાચવવા. 
સ્ત્રી વર્ગ તરફથી મદદ મળી રહેશે.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે. 
અતિ માનસિક વિચારણા કારણે મન અશાંત રહેશે.

કર્ક રાશિઃ 

જમીનને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા.
કોઈ પ્રકારે નુકસાની ન થાય તેનું ધ્યાન રાખવું.
આકસ્મિક ધનહાનિ ન થાય તે બાબતે સાચવવું. 
આવકના માર્ગમાં વધારો થશે. 

સિંહ રાશિઃ 

કાર્ય સ્થળ પર વિશેષ માનસનમાંની પ્રાપ્તિ થઈ શકે છે. 
પારિવારિક સુખ સારું રહેશે. 
નવા વાહનની ખરીદી થઈ શકે છે.
વિદેશને લગતા કાર્ય કાળજી પૂર્વક કરવા. 

કન્યા રાશિઃ 

કેમિકલના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે. 
મિત્રો સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
કોર્ટકેસને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે.

તુલા રાશિઃ 

કાર્ય સ્થળ પર વધારે મહેનત કરવી પડશે. 
અનૈતિક કાર્યથી દૂર રહેવું.
ધાર્મિક સ્થળે મુલાકાત લેવાથી માનસિક શાંતિ મળશે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી. 

વૃશ્ચિક રાશિઃ 

આવકના માર્ગમાં વધારો થશે. 
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
કાર્ય પૂર્ણ થવામાં થઈ શકે છે. 
મિત્રો સાથે સમય વીતશે. 

ધન રાશિઃ 

કાર્ય સ્થળ પર બદલાવ થઈ શકે છે. 
જીવનસાથી સાથે મનમેળ રહેશે. 
લોનને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા. 
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી. 

મકર રાશિઃ

કોસ્મેટિક વસ્તુના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
યોગ્ય માર્ગદર્શન લઈને નવા વ્યાપારની શરૂઆત કરી શકો છો.
કફ જન્ય રોગ થઈ શકે છે. સ્વાસ્થ્યની કાળજી લેવી.
ધાર્મિકતા તરફ તમારું મન ગતિ કરશે.

કુંભ રાશિઃ

કેમિકલના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
આવકના માર્ગમાં વધારો થશે. 
પારિવારિક સુખ સારું રહેશે. 
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે. 

મીન રાશિઃ

આવક કરતા જાવકનું પ્રમાણ વધશે. 
હૃદય રોગની સમસ્યા વાળા દર્દી સ્વાસ્થ્યની કાળજી રાખે. 
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું.

આ સમાચાર શેર કરો