મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

તા. 14 ઓક્ટોબર 2024, સોમવારનું રાશિફળ, આ રાશિના જાતકને પ્રાપ્ત થઈ શકે છે ધન લાભ

તા.૧૪-૦૯-૨૦૨૪ આજનું રાશિફળ આજનું નક્ષત્ર:- શતભિષા ( એસ્ટ્રોલોજિસ્ટ - કુલદીપ કારિયા ) મેષ

તા. 14 ઓક્ટોબર 2024, સોમવારનું રાશિફળ, આ રાશિના જાતકને પ્રાપ્ત થઈ શકે છે ધન લાભ

તા.૧૪-૦૯-૨૦૨૪ આજનું રાશિફળ 

આજનું નક્ષત્ર:- શતભિષા 

( એસ્ટ્રોલોજિસ્ટ - કુલદીપ કારિયા ) 

મેષ રાશિ:

ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો. 

આકસ્મિક ધન લાભ થઈ શકે છે. 

જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી. 

કાર્ય સ્થળ પર વધારે મહેનત કરવી પડશે. 

વૃષભ રાશિ:

તમારા વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થશે

જીવનસાથી સાથે સમય વીતશે. 

કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે. 

આવકના નવા માર્ગ મળશે. 

મિથુન રાશિ:

કાર્ય સ્થળ પર ઉતાર-ચડાવની સ્થિતિ રહેશે. 

માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી. 

ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું. 

વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે. 

કર્ક રાશિ:

વિદેશી શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે. 

દિવસથી શરૂઆતમાં મન અશાંત  રહેશે

આવકમાં વધારો થશે. 

પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી. 

સિંહ રાશિ:

કાર્ય સ્થળ પર વધારે સમય આપવો પડશે. 

પારિવારીક સુખ સારું રહેશે

ભાગીદારીમાં વ્યાપાર કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 

વાહન ચલાવતા સાચવવું. 

કન્યા રાશિ:

તમે ઉત્સાહપૂર્વક કાર્ય કરશો. 

ધાર્મિક સ્થળે પ્રવાસ આયોજન થઈ શકે છે. 

નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે. 

જીવનસાથી સાથે મનમેળ રહેશે. 

તુલા રાશિ:

તમે તમારી બુદ્ધિથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો. 

યોગ્ય માર્ગદર્શન લઇ  નવા વ્યાપારની શરૂઆત કરી શકો છો. 

મિત્રો તરફથી મદદ મળી રહેશે. 

સંતાનના સ્વાસ્થ્યની કાળજી લેવી. 

વૃશ્ચિક રાશિ:

તમારા વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થશે. 

પત્રકાર વર્ગના લોકોને વિશેષ સફળતા પ્રાપ્ત થશે. 

તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી. 

પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થઇ શકે છે. 

ધન રાશિ:

ભૌતિક સુખ સગવડ પાછળ ધન ખર્ચનું પ્રમાણ વધશે. 

જીવનસાથી સાથે મનમેળ રહેશે. 

વિદ્યાર્થીને અભ્યાસમાં મન  લાગેલું રહેશે. 

કાર્ય સ્થળ  પર ઉતાર-ચડાવની સ્થિતિ રહેશે. 

મકર રાશિ:

અત્તરના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 

તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે 

મિત્રો સાથે સમય વીતશે. 

કુંભ રાશિ:

કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે. 

સ્ત્રી વર્ગને લગતી વસ્તુઓના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 

વાહન ચલાવતા સાચવવું. 

આકસ્મિક ધન લાભ  થઈ શકે છે. 

મીન રાશિ:

પરિવાર સાથે સમય વીતશે. 

અતિ માનસિક વિચારને કારણે મન અશાંત રહેશે. 

જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી. 

નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.

આ સમાચાર શેર કરો