મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

તારીખ 3/10/2024, ગુરૂવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

શારદીય નવરાત્ર પ્રારંભ- આસો નવરાત્ર પ્રારંભ-ઘટસ્થાપનદિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભરાત્રિના

તારીખ 3/10/2024, ગુરૂવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

શારદીય નવરાત્ર પ્રારંભ- 
આસો નવરાત્ર પ્રારંભ-ઘટસ્થાપન
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૩ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૩૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૪ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૪ મિ.
નવકારસી સમય  : (અ) ૭ ક. ૨૧ મિ. (સુ) ૭ ક. ૧૯ મિ. (મું) ૭ ક. ૧૮ મિ.
જન્મ રાશિ : કન્યા (પ. ઠ. ણ.) પરોઢના ૫ ક. ૦૬ મિ. સુધી પછી તુલા (ર. ત.) રાશિ આવશે.
નક્ષત્ર : હસ્ત ૧૫ ક. ૩૩ મિ. સુધી પછી ચિત્રા
ગોચર ગ્રહ : સૂર્ય- કન્યા, મંગળ- મિથુન, બુધ- કન્યા, ગુરૂ- વૃષભ, શુક્ર- કન્યા, શનિ- કુંભ, રાહુ- મીન, કેતુ- કન્યા, ચંદ્ર - કન્યા પરોઢના ૫ ક. ૦૬ મિ. સુધી પછી તુલા. 
હર્ષલ (યુરેનસ)- વૃષભ, નેપચ્યુન- મીન, પ્લુટો (વ.)- મકર રાહુકાળ : ૧૩.૩૦થી ૧૫.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦ 
દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : આસો ૧૧ વ્રજ માસ : આસો, 
માસ- તિથિ- વાર : આસો સુદ એકમ
- શારદીય નવરાત્ર - આસો નવરાત્ર પ્રારંભ
- ઘટસ્થાપન ઝવેરા રોપણ અખંડ જ્યોત પ્રાગટય.
- આસો માસ પ્રારંભ
- માતામહ શ્રાદ્ધ
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ રબિઉલ અવ્વલ માસનો ૨૯મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ અરદીબહશ્ત માસનો ૨૦મો રોજ બહેરામ

આ સમાચાર શેર કરો