કૃષ્ણ જન્માષ્ટમી: તારીખ 26-8-2024 આજનુ પંચાંગ
🍁🍁 ||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| 🍁🍁(Dt. 26 / 08 / 2024 - સોમવાર નું પંચાંગ) ( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) 🍁🌹 કૃષ્ણ જન્

🍁🍁 ||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| 🍁🍁
(Dt. 26 / 08 / 2024 - સોમવાર નું પંચાંગ)
( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )
🍁🌹 કૃષ્ણ જન્માષ્ટમી, કાલાષ્ટમી, આદ્યકાલી જયંતી, અષ્ટમી રોહીણી 🌹🍁
--------------
*💥 વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
*💥 માસ:- શ્રાવણ કૃષ્ણ પક્ષ
*💥 તિથિ:- અષ્ટમી
💥 ચંદ્ર રાશિ વૃષભ
*💥 નક્ષત્ર *:- કૃતિકા 3:56:18 pm, રોહિણી
*💥 કરણ : બાલવ
*💥 યોગ : વ્યઘાત
🌹 અભિજીત મૂહુર્ત: 12:16 pm to 1:07 pm
🌹 અમૃત કાળ: 1:36 pm to 3:09 pm
🌹 વિજય મૂહુર્ત: 2:48 pm to 3:39 pm
🌹 સર્વાર્થ સિદ્ધિ યોગ: 3:55 pm to 06:20 am, 27 August
-------------
* આજ નો દિવસ મધ્યમ છે.*
(પંચક નથી. )
(અમદાવાદ)
🌞 સૂર્યોદય 06:20:04 am
🌚 સૂર્યાસ્ત: 7:02:27 pm
------------
*🌔 ચંદ્રોદય : 11:54:44 pm
*🌒 ચંદ્રાસ્ત : 1:02:37 pm
______
🌞 દિવસ નાં શુભ ચોઘડિયા 🌞
🔸01🔸 અમૃત 06:20:04 am to 07:55:22 am
🔹02🔸 શુભ 09:30:40 am to 11:05:58 am
🔸03🔹 ચલ 2:16:33 pm to 3:51:51 pm
🔹04🔸 લાભ 3:51:51 pm to 5:27:09 pm
🔸05🔹 અમૃત 5:27:09 pm to 7:02:27 pm
-------------
🌚 રાત્રિ નાં શુભ ચોઘડિયા 🌚
🔸01🔸 ચલ 7:02:27 pm to 8:27:09 pm
🔹02🔸 લાભ 11:16:33 pm to 00:41:16 am
🔸03🔹 શુભ 02:05:58 am to 03:30:40 am
🔹04🔸 અમૃત 03:30:40 am to 04:55:22 am
🔸05🔸 ચલ 04:55:22 am to 06:20:04 am
--------------
* દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ*
🌑 રાહુકાળ (અશુભ) 07:55:22 am to 09:30:40 am
🔴 ગુલિક કાળ (શુભ) 2:16:33 pm to 3:51:51 pm
🌑 યમઘંડ કાળ (અશુભ) 11:05:58 am to 12:41:16 pm








