તારીખ ૧૮-૧૦-૨૦૨૪, શુક્રવારનું રાશિફળ, આ રાશિના જાતકોને થશે વિશેષ લાભ
તા.૧૮-૧૦-૨૦૨૪ આજનું રાશિફળ આજનું નક્ષત્ર:- અશ્વિની ( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિઃ આયુર

તા.૧૮-૧૦-૨૦૨૪ આજનું રાશિફળ
આજનું નક્ષત્ર:- અશ્વિની
( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )
મેષ રાશિઃ
આયુર્વેદિક વૈદ્ય નવી ઔષધીનું નિર્માણ કરી શકે છે.
મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોને વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
તમે તમારી બૈદ્ધિક ક્ષમતાથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
આવકના માર્ગમાં વધારો થશે.
વૃષભ રાશિઃ
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
ખાણીપીણીને લગતી વસ્તુના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
જીવનસાથી સાથે સમય વીતશે.
મિથુન રાશિઃ
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
દૂધના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
કર્ક રાશિઃ
કાર્યસ્થળ પર મન લાગેલું રહેશે.
ફાઇનાન્સને લગતું કાર્ય કરતાં લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
પ્રેમી સાથે સમય વીતશે.
વિદેશથી ધન આગમન થઈ શકે છે.
સિંહ રાશિઃ
શિક્ષક તરીકે કાર્ય કરતા લોકોને વિશેષ માન-સન્માનની પ્રાપ્તિ થશે.
રેતી, સિમેન્ટના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
જીવનસાથી સાથે સમય વીતશે.
પારિવારિક સુખ સારું રહેશે.
કન્યા રાશિ
નવા વ્યાપારની શરૂઆત કરતાં પહેલાં યોગ્ય માર્ગદર્શન લેવું.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
તમારી વાણીથી શત્રુના ન થાય તે બાબતે સાવચેત રહેવું.
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
તુલા રાશિઃ
કમ્યુનિકેશનને લગતું કાર્ય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
વિદેશથી આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થઈ શકે છે.
આધ્યાત્મિકતા તરફ તમારું મનગતિ કરશે.
મિત્રોનો સાથ સહકાર મળશે.
વૃશ્ચિક રાશિઃ
જમીનની ખરીદી થઈ શકે છે.
કફજન્ય રોગ થઈ શકે છે. સ્વાસ્થ્યની કાળજી લેવી.
વિદેશ જવા માટે પ્રયત્નશીલ લોકોને સફળતા પ્રાપ્ત થશે.
જ્વેલરીના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
ધન રાશિઃ
વિદેશ જવા માટે પ્રયત્નશીલ લોકોને વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
પારિવારિક વ્યાપાર કરતાં લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
કાર્ય સ્થળ પર ઉતાર-ચડાવની સ્થિતિ રહેશે.
પ્રેમી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
મકર રાશિઃ
પરિવાર સાથે સમય વીતશે.
ખાણીપીણીને લગતી વસ્તુના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોને વધારે મેહનત કરવી પડશે.
આપેલા નાણા પરત મળી આવશે.
કુંભ રાશિઃ
કોસ્મેટિક વસ્તુના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે.
કલાત્મક કાર્યમાં રુચિ આવશે.
સરકાર સાથે જોડાઈને કાર્ય કરતા લોકો સરકાર સાથે સંબંધ સાચવે.
મીન રાશિઃ
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
ધાર્મિક સ્થળે પ્રવાસન આયોજન થઈ શકે છે.
આવકના અનેક નવા માર્ગ મળશ જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.








