મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

30 માર્ચથી શરૂ થશે ચૈત્રી નવરાત્રી, જાણો ઘટ સ્થાપન સમય અને મુહૂર્ત

ચૈત્રી નવરાત્રી : ૨૦૨૫શાલીવાહન શક ૧૯૪૭વિશ્વાવસુ સંવત્સર :----------------------------તા. ૩૦

30 માર્ચથી શરૂ થશે ચૈત્રી નવરાત્રી, જાણો ઘટ સ્થાપન સમય અને મુહૂર્ત

ચૈત્રી નવરાત્રી : ૨૦૨૫
શાલીવાહન શક ૧૯૪૭
વિશ્વાવસુ સંવત્સર :
----------------------------
તા. ૩૦/૩/૨૫ રવિવાર ચૈત્ર માસની નવરાત્રી પ્રારંભ થાય છે સૂર્યોદય વ્યાપીની એકમ તિથિ ૧૨:૫૦ સુધી છે અને સાંજે ૫:૫૪ થી વૈધુતિ યોગ શરૂ થાય છે

ઘટ સ્થાપન સમય :
-----------------------
સવાર :૮:૧૦ થી ૯:૫૦
અને ૧૧:૫૦ થી ૧૨:૪૫

તા.૩૧/૩/૨૫ સોમવાર 

ચૈત્ર સુદ ૨ સવારે ૯:૧૧ સુધી પછી ૩ તિથિ છે

તારીખ.. વાર... નવરાત્રિ

--------/------------/-----

૩૦/૩.. રવિવાર...૧
૩૧/૩...સોમવાર..૩
૦૧/૪..મંગળવાર..૪
૦૨/૪..બુધવાર....૫
૦૩/૪..ગુરુવાર....૬
૦૪/૪..શુક્રવાર....૭
૦૫/૪..શનિવાર ૮આઠમ
૦૬/૪..રવિવાર ૯ રામનવમી

----------------------------

ઘટ ઉત્પાથન : 
સ્થાનિક માર્ગદર્શન કે પરંપરાગત રિવાજ મુજબ અથવા.. 
તા ૭/૪/૨૫ સોમવાર 
ચૈત્ર સુદ ૧૦ 
સવારે ૬:૩૦ થી ૮

----------------------------

    ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસ (તિથિ) નવું સંવત્સર શરૂ થાય છે જે શાલીવાહન શક સંવત તરીકે ઓળખાય છે, જ્યારે વિક્રમ સંવત કારતક સુદ એકમથી શરૂ થાય છે, નવરાત્રી હિન્દૂ ધર્મમાં ખૂબ પ્રાચીન અને ધાર્મિક પર્વ છે યુગોથી ચાલી આવતી શ્રદ્ધા આજે પણ યથાવત છે, નવરાત્રી વ્રતનો ઉલ્લેખ શ્રીમદ દેવી ભાગવત માં પણ જોવા મળે છે,

- ડૉ. હેમીલ પી. લાઠીયા (જ્યોતિષચાર્ય)

આ સમાચાર શેર કરો