ધર્મ7/12/2024, શનિવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા
ચંપા ષષ્ઠીમાર્તંડ ભૈરવ ષડ્રાત્રોત્સવ સમાપ્ત આ પણ વાંચો: સોમવતી અમાવસ્યા પર આ ભૂલોથી બચો, નહીંતર જીવનમાંથી છીનવાઈ જશે ખુશીઓ દિવસના ચ
પ્રકાશિત : •2 મિનિટ વાંચન સમય
ચંપા ષષ્ઠી
માર્તંડ ભૈરવ ષડ્રાત્રોત્સવ સમાપ્ત
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૩ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૦૫ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૬ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૦૦ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૯ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૫૮ મિ. (સુ) ૭ (ક.) ૫૩ મિ. (મું) ૭ ક. ૪૮ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની કુંભ (ગ.સ.શ.ષ.) રાશિ આવશે
નક્ષત્ર : ધનિષ્ઠા ૧૬ ક. ૫૧ મિ. સુધી પછી શતભિષા
ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્ચિક, મંગળ-કર્ક, બુધ-વૃશ્ચિક, ગુરૂ-વૃષભ, શુક્ર-મકર, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-કુંભ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૦૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે: ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧
દક્ષિણાયન હેમંત ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : માગશીર્ષ/ ૧૬ / વ્રજ માસ : માગશીર્ષ
માસ-તિથિ-વાર : માગશર સુદ છઠ
-અન્નપૂર્ણા વ્રત આરંભ
- ચંપા ષષ્ઠી
- મિત્ર સપ્તમી
- માર્તંડભૈરવ ષડરાત્રોત્સવ સમાપ્ત
- સુબ્રહ્મણ્યમ ષષ્ઠી (દ.ભા.)
- નેપ્ચુન માર્ગી
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ જમાદીઉલ આખર માસનો ૫ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ તીર માસનો ૨૫ મો રોજ ગોવાદ