મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

તા. 7 સપ્ટેમ્બર 2024, ગુરુવારનું રાશિફળ: આ રાશિના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી

તા.૦૭-૦૯-૨૦૨૪નું રાશિફળ આજનું નક્ષત્ર: ચિત્રા એસ્ટ્રોલોજિસ્ટ: કુલદીપ કારિયા મેષ રાશિ વ્યાપારી વર્ગને વ્યાપારમાં સફળત

તા. 7 સપ્ટેમ્બર 2024, ગુરુવારનું રાશિફળ: આ રાશિના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી

તા.૦૭-૦૯-૨૦૨૪નું રાશિફળ 
આજનું નક્ષત્ર: ચિત્રા

એસ્ટ્રોલોજિસ્ટ: કુલદીપ કારિયા 

મેષ રાશિ

વ્યાપારી વર્ગને વ્યાપારમાં સફળતા પ્રાપ્ત થશે.
નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
સ્પર્ધાત્મક પરીક્ષામાં તમે વિજય પ્રાપ્ત કરશો.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.

વૃષભ રાશિ

આકસ્મિક ધન લાભ થઈ શકે છે.
તમારી વાણી પ્રભાવશાળી રહેશે.
સંતાન સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
સ્વાસ્થ્યની કાળજી લેવી. 

મિથુન રાશિ

ઉતાવળે નિર્ણય લેવાથી નુકસાન ન થાય તે બાબતે સાવચેત રહેવું. 
તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.
કાર્ય સ્થળ પર ઉતાર-ચડાવની સ્થિતિ રહેશે. 
કોમ્યુનિકેશન ને લગતું કાર્ય કરતાં લોકોને વિશે સફળતા પ્રાપ્ત થશે.

કર્ક રાશિ

પારિવારિક સુખ સારું રહેશે. 
આકસ્મિક ધનલાભ થઈ શકે છે. 
વાહન ચલાવતા સાચવવું.
કાપડના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.

સિંહ રાશિ

તમારા માન સન્માનમાં વૃદ્ધિ થશે. 
ધાર્મિક સ્થળે પ્રવાસનનું આયોજન થઈ શકે છે.
કેમિકલના વ્યાપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.

કન્યા રાશિ

નવી નોકરીથી તક પ્રાપ્ત થઈ શકે છે. 
કોર્ટ કેસને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા. 
દૂધના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
ડાયાબિટીસના દર્દી સ્વાસ્થ્યની કાળજી રાખવી.

તુલા રાશિ 

વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
ભૌતિક સુખ સગવડ પાછળ વિશેષ ધN નો ખર્ચ થશે.
મિત્રોનો સાથ સહકાર મળશે. 
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.

વૃશ્ચિક રાશિ

જમીને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. 
નાણાંનું રોકાણ કરવું હિતાવહ નથી.
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
વાહન ચલાવતા સાચવવું.  

ધન રાશિ

વિદેશને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. 
પાચનને લગતી સમસ્યા થઈ શકે છે.
પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે. 
ખાણીપીણીને લગતી વસ્તુના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.

મકર રાશિ

હૃદય રોગની સમસ્યા વાળા દર્દી સ્વાસ્થ્યની કાળજી રાખે.
મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને વધારે સમય આપવો પડશે.
ધાર્મિક સ્થળે મુલાકાત કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થશે. 
ઉચ્ચ અધિકારી સાથે સંબંધ સાચવવા. 

કુંભ રાશિ

આકસ્મિક ધનહાની ન થાય તે બાબતે સાવચેત રહેવું. 
વાહન ચલાવતા સાચવવું.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. 
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.

મીન રાશિ

ધન ખર્ચનું પ્રમાણ વધશે
તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
લોનને લગતા કાર્ય કાળજીપૂર્વક કરવા.

આ સમાચાર શેર કરો