મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

તા. 6 ઓક્ટોબર 2024, રવિવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| ( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) વિનાયક ચતુર્થી, ચોથું નોરતું વિક્રમ સંવત:- 2080 (2081

તા. 6 ઓક્ટોબર 2024, રવિવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| 
( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )

વિનાયક ચતુર્થી, ચોથું નોરતું 

વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
માસ:- આસો શુક્લ પક્ષ 
તિથિ:- તૃતીયા 07:50:21 am, ચતુર્થી 
ચંદ્ર રાશિ તુલા 
નક્ષત્ર *:- વિશાખા 
કરણ : ગર 
યોગ : પ્રીતિ 

અભિજીત મૂહુર્ત: 12:04 pm to 12:51 pm
અમૃત કાળ: 2:25 pm to 4:12 pm
વિજય મૂહુર્ત: 2:26 pm to 3:13 pm

આજનો દિવસ મધ્યમ છે.

(પંચક નથી.)
(અમદાવાદ)
સૂર્યોદય 06:33:03 am
સૂર્યાસ્ત: 6:22:04 pm

ચંદ્રોદય : 09:23:26 am
ચંદ્રાસ્ત : 8:23:39 pm

દિવસનાં શુભ ચોઘડિયા 

01 ચલ 08:01:41 am to 09:30:18 am 
02 લાભ 09:30:18 am to 10:58:56 am
03 અમૃત 10:58:56 am to 12:27:33 pm
04 શુભ 1:56:11 pm to 3:24:49 pm  

રાત્રિનાં શુભ ચોઘડિયા 

01 શુભ 6:24:04 pm to 7:53:26 am 
02 અમૃત 7:53:26 pm to 9:24:49 pm
03 ચલ 9:24:49 pm to 10:56:11 pm
04  લાભ 01:58:56 am to 03:30:18 am
05 શુભ 05:01:41 am to 06:33:03 am

દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ

રાહુકાળ (અશુભ) 4:53:26 pm to 6:22:04 pm
ગુલિક કાળ (શુભ) 3:24:49 pm to 4:53:26 pm
યમઘંડ કાળ (અશુભ) 12:27:33 pm to 1:56:11 pm

આ સમાચાર શેર કરો