તા. 6 જુલાઈ 2024, શનિવારનું રાશિફળ, આ રાશિના જાતકોને નવી નોકરીની મળી શકે છે તક
આજનું નક્ષત્ર:- પુનર્વસુ( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ) મેષ રાશિઃ વિદ્યાર્થીને અભ્યાસમાં પણ લાગેલું રહેશે

આજનું નક્ષત્ર:- પુનર્વસુ
( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ)
મેષ રાશિઃ
વિદ્યાર્થીને અભ્યાસમાં પણ લાગેલું રહેશે.
તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો
યોગ્ય માર્ગદર્શન લઇ શેરમાં રોકાણ કરી શકો છો.
જીવનસાથી સાથે વૈચારિક થઈ શકે છે.
વૃષભ રાશિઃ
વ્યાપારને લગતા કામમાં વિશેષ સફળતા પ્રાપ્ત થશે
પારિવારિક સુખ સારું રહેશે.
મિત્રો સાથે સમય વીતશે.
તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.
મિથુન રાશિઃ
તમારા વ્યક્તિવાથી લોકો પ્રભાવિત હશે.
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
વ્યાપારી વર્ગના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
કર્ક રાશિઃ
વિદેશને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે.
કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
વાહન ચલાવતા સાચવવું.
ઉછીના નાણા આપવા આજે હિતાવહ નથી.
સિંહ રાશિઃ
કાર્ય સ્થળ પર વધારે સમય આપવો પડશે.
ખાણીપીણીને લગતી વસ્તુઓના વેપારીના આર્થિક લાભનું પ્રમાણ વધશે.
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
આકસ્મિક ધનલાભ થઈ શકે છે.
કન્યા રાશિઃ
યોગ્ય માર્ગદર્શનથી નાણાંનું રોકાણ કરી શકો છો.
કાર્ય સ્થળ પર ઉચ્ચ અધિકારી દ્વારા વિશેષ પુરસ્કાર આપવામાં આવી શકે છે.
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.
વાહન ચલાવતા સાચવવું.
તુલા રાશિઃ
ભાગીદારીમાં વ્યાપાર કરતાં લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
ધાર્મિકતા તરફ તમારું મન ગતિ કરશે.
વિદેશથી આવકના નવા સ્રોત પ્રાપ્ત થશે.
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે
વૃશ્ચિક રાશિઃ
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
થાઈરોઈડના દર્દી સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે.
આવકના માર્ગમાં અવરોધ આવી શકે છે.
રીસર્ચ અથવા ગુપ્ત સાધના માટે સારો દિવસ.
ધન રાશિઃ
વિદ્યાર્થીને અભ્યાસમાં પણ લાગેલું રહેશે.
પાચનને લગતી સમસ્યા થઈ શકે છે.
ભાગીદારીમાં વ્યાપાર કરતા લોકો ભાગીદાર સાથે સંબંધ સાચવે.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
મકર રાશિઃ
તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
સંતાન સાથે સમય વીતશે.
હૃદય રોગની સમસ્યાવાળા દરદી સ્વાસ્થ્યની કાળજી રાખે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
કુંભ રાશિઃ
યોગ્ય માર્ગદર્શન લઈ નવા કાર્યની શરૂઆત કરી શકો છો.
આર્થિક લાભનું પ્રમાણ વધશે.
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.
લોનેને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.
મીન રાશિઃ
સર્જક નવી કૃતિનું નિર્માણ કરી શકે છે.
નવા વાહનની ખરીદી થઈ શકે છે.
અતિ માનસિક વિચાર ના કારણે ઉપર અસર થઈ શકે છે.
મિત્રો સાથે સમય વીતશે.








