મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

તા. 4 સપ્ટેમ્બર 2024, બુધવારનું રાશિફળ, આ રાશિના જાતકોને થશે ફાયદો

આજનું નક્ષત્ર:- ઉત્તર ફાલ્ગુની( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશી વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.આવ

તા. 4 સપ્ટેમ્બર 2024, બુધવારનું રાશિફળ, આ રાશિના જાતકોને થશે ફાયદો

આજનું નક્ષત્ર:- ઉત્તર ફાલ્ગુની
( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) 

મેષ રાશી

વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
આવકના માર્ગમાં વધારો થશે. 
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
ઉછીના નાણાં આપવા આજે હિતાવહ નથી. 

વૃષભ રાશી

તમે તમારી વાણીથી વ્યાપારમાં સફળતા પ્રાપ્ત કરશો.
નવી પ્રોપર્ટીની ખરીદી થઈ શકે છે.
નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે. 
આવકના માર્ગમાં વધારો થશે.

મિથુન રાશી
 
કમ્યુનિકેશનને લગતું કાર્ય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી. 
ધાર્મિક સ્થળે પ્રવાસ આયોજન થઈ શકે છે.
કાર્ય સ્થળ પર ઉચ્ચપદની પ્રાપ્તિ થઈ શકે છે.

કર્ક રાશી

પૈતૃક સંપત્તિના પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે.
ક્રોધ પર નિયંત્રણ રાખવું.
મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોનો દિવસ આજે વ્યસ્ત રહેશે.
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.

સિંહ રાશી
 
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો
સામાજિક કાર્ય માટે વિશેષ માન-સન્માનની પ્રાપ્તિ થશે. 
વાહન ચલાવતા સાચવવું. 
સિમેન્ટના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 

કન્યા રાશી

કન્સલ્ટન્સીને લગતું કાર્ય કરતા લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
ભૌતિક સુખ સગવડ પાછળ વિશેષ ખર્ચ થશે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો. 
તમારા સ્વાસ્થ્યથી કાળજી લેવી.

તુલા રાશી

કાર્યસ્થળ પર તમારું વર્ચસ્વ વધશે.
પારિવારિક વ્યવસાય કરતાં લોકોનું આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
ધાર્મિકતા તરફ તમારું મન ગતિ કરશે. 
વિદ્યાર્થીના અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.

વૃશ્ચિક રાશિ

ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે. 
ઉચ્ચ અધિકારી દ્વારા વિશેષ માન-સન્માનની પ્રાપ્તિ થઇ શકે છે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે. 
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી. 

ધન રાશી

તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને વધારે મહેનત કરવી પડશે. 
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી. 
નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે. 

મકર રાશી

ભાગીદારીમાં વ્યાપાર કરતાં લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી 
આપેલા નાણા પરત મળી આવશે.
સ્ત્રીઓનું સન્માન કરવું.

કુંભ રાશી

તમે તમારી બુદ્ધિથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો. 
આવકના માર્ગમાં વધારો થશે. 
ડાયાબિટીસના દર્દી સ્વાસ્થ્યની કાળજી રાખે.
સ્ત્રીવર્ગ તરફથી મદદ મળી રહેશે. 

મીન રાશી

નવી પ્રોપર્ટીની ખરીદી થઈ શકે છે.
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે. 
વિદેશથી આવકના સ્રોત પ્રાપ્ત થઈ શકે છે. 
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.

આ સમાચાર શેર કરો