તા. 3 નવેમ્બર 2024નું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા
( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) 🍁🌹 ચંદ્ર દર્શન, ભાઈ બીજ, યમ દ્વિતીયા 🌹🍁 -------------- 💥 વિક્રમ સંવત:- 2080 (2

( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )
🍁🌹 ચંદ્ર દર્શન, ભાઈ બીજ, યમ દ્વિતીયા 🌹🍁
--------------
💥 વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
💥 માસ:- કારતક શુક્લ પક્ષ
💥 તિથિ:- દ્વિતીયા
💥 ચંદ્ર રાશિ વૃશ્ચિક
💥 નક્ષત્ર:- અનુરાધા
💥 કરણ: બાલવ
💥 યોગ: સૌભાગ્ય
🌹 અભિજીત મૂહુર્ત: 12:01 pm to 12:46 pm
🌹 અમૃત કાળ: 8:45 pm to 10:30 pm
🌹 વિજય મૂહુર્ત: 2:15 pm to 3:00 pm
-------------
આજ નો દિવસ મધ્યમ છે.
(પંચક નથી. )
(અમદાવાદ)
🌞 સૂર્યોદય 06:45:52 am
🌚 સૂર્યાસ્ત: 6:00:21 pm
------------
*🌔 ચંદ્રોદય : 08:13:54 am
*🌒 ચંદ્રાસ્ત : 7:04:59 pm
______
દિવસનાં શુભ ચોઘડિયા
🔸01🔸 ચલ 08:10:11 am to 09:34:30 am
🔹02🔸 લાભ 09:34:30 am to 10:58:48 am
🔸03🔹 અમૃત 10:58:48 am to 12:23: 07 pm
🔹04🔸 શુભ 1:47:26 pm to 3:11:44 pm
-------------
રાત્રિ નાં શુભ ચોઘડિયા
🔸01🔸 શુભ 6:00:21 pm to 7:36:03 pm
🔹02🔸 અમૃત 7:36:03 pm to 9:11:44 pm
🔸03🔹 ચલ 9:11:44 pm to 10:47:26 pm
🔹04🔸 લાભ 01:58:48 am to 03:34:30 am
🔸05🔸 શુભ 05:10:11 am to 06:45:52 am
--------------
દક્ષિણ ભારતમાં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ
🌑 રાહુકાળ (અશુભ) 4:336:03 pm to 6:00:21 pm
🔴 ગુલિક કાળ (શુભ) 3:11:44 pm to 4:36:03 pm
🌑 યમઘંડ કાળ (અશુભ) 12:23:07 pm to 1:47:26 pm








