મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

તા. 30 ઓક્ટોબર 2024, બુધવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| ( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) કાળી ચૌદશ, હનુમાન પૂજા, માસિક શિવરાત્રિ વિક્રમ સંવત

તા. 30 ઓક્ટોબર 2024, બુધવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| 
( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )

કાળી ચૌદશ, હનુમાન પૂજા, માસિક શિવરાત્રિ 

વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
માસ:- આસો કૃષ્ણ પક્ષ 
તિથિ:- ત્રયોદશી 1:16:14 pm, ચતુર્દશી 
ચંદ્ર રાશિ કન્યા
નક્ષત્ર *:-  હસ્ત 9:44:38 pm, ચિત્રા 
કરણ : વણિજ્
યોગ : વૈધૃતિ 

અભિજીત મૂહુર્ત: -
અમૃત કાળ: 2:56 pm to 4:45 pm
વિજય મૂહુર્ત: 2:16 pm to 3:02 pm
સર્વાર્થ સિદ્ધિ યોગ: 06:44 am to 9:43 pm

આજ નો દિવસ મધ્યમ છે.
(પંચક નથી. )
(અમદાવાદ)
સૂર્યોદય 06:43:41 am  
સૂર્યાસ્ત: 6:02:43 pm

ચંદ્રોદય : 04:44:57 am
ચંદ્રાસ્ત : 4:45:17 pm

દિવસનાં શુભ ચોઘડિયા 

01 લાભ 06:43:40 am to 08:08:32 am  
02  અમૃત 08:08:32 am to 09:33:25 am
03  શુભ 10:58:18 am to 12:23:11 pm
04  ચલ 3:12:57 pm to 4:37:50 pm
05  લાભ 4:37:50 pm to 6:02:43 pm 

રાત્રિનાં શુભ ચોઘડિયા   
 
01 શુભ 7:37:50 pm to 9:12:57 pm
02  અમૃત 9:12:57 pm to 10:48:04 pm 
03  ચલ 10:48:04 pm to 00:23:11 am
04  લાભ 03:33:25 am to 05:08:32 am

દક્ષિણ ભારતમાં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ

રાહુકાળ (અશુભ) 12:23:12 pm to 1:48:04 pm 
ગુલિક કાળ (શુભ) 10:58:19 am to 12:23:12 pm
યમઘંડ કાળ (અશુભ) 08:08:33 am to 09:33:26 am

આ સમાચાર શેર કરો