મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

25-4-2024 આજનું રાશિફળ, કુંભ રાશિના જાતકોને મળી શકે છે મિત્રોનો સહકાર

તા.૨૫-૦૪-૨૦૨૪ આજનું રાશિફળ આજનું નક્ષત્ર:- વિશાખા ( કુલદીપ કારિયા –

25-4-2024 આજનું રાશિફળ, કુંભ રાશિના જાતકોને મળી શકે છે મિત્રોનો સહકાર
તા.૨૫-૦૪-૨૦૨૪ આજનું રાશિફળ

આજનું નક્ષત્ર:- વિશાખા

( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )

મેષ રાશિઃ
અતિ માનસિક વિચારોના કારણે નિર્ણય લેવામાં મુશ્કેલી થઈ શકે છે.
તમારી ગુપ્ત વાત કોઈને ન કહેવી.
આધ્યાત્મિક ગુરુ સાથે મુલાકાત થઈ શકે છે.
કોર્ટ કેસને લગતા પ્રશ્નના કારણે મુશ્કેલી થઈ શકે છે.

વૃષભ રાશિઃ
ભૌતિક સુખ-સગવડ પાછળ ધન ખર્ચનું વિશેષ પ્રમાણ વધશે.
મેડિકલ સર્જીકલ વસ્તુના વેપારીને લાભનું પ્રમાણ વધશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.

મિથુન રાશિઃ
સ્ત્રી વર્ગને લગતી વસ્તુઓના વેપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
મિત્રોનો સાથ સહકાર મળશે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
કાર્ય સ્થળ પર બદલાવ થઈ શકે છે.

કર્ક રાશિઃ
કાર્ય પૂર્ણ કરવા માટે આળસ કરવાથી નુકસાન થઈ શકે છે.
લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
વાહન ચલાવતા સાચવવું.
પરિવાર સાથે સમય વીતશે.

સિંહ રાશિઃ
વ્યાપાર માટે મુસાફરી થઈ શકે છે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
વાહન ચલાવતા સાચવવું.

કન્યા રાશિઃ
કાર્ય પૂર્ણ થવામાં અવરોધ આવી શકે છે.
ઉછીના નાણાં આપવા હિતાવહ નથી.
પાચનને લગતી સમસ્યા થઈ શકે છે.
વિદેશ જવા માટે પ્રયત્નશીલ લોકોને વધારે પ્રયત્ન કરવા પડશે.

તુલા રાશિઃ
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે મહેનત કરવી પડશે.
ભાગીદારીમાં વ્યાપાર કરતાં લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
વાણીથી શત્રુતા ન થાય તે બાબતે સાવચેત રહેવું.

વૃશ્ચિક રાશિઃ
કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.
રીસર્ચ કરતાં વિદ્યાર્થીને અભ્યાસમાં વધારે સફળતા પ્રાપ્ત થશે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
લોનને લગતા કાર્યમાં સફળતા મળશે

ધન રાશિ
તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.
અતિ માનસિક વિચારને કારણે મન અશાંત રહેશે.
પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
કાર્ય સ્થળ પર ઉતાર-ચડાવની સ્થિતિ રહેશે.

મકર રાશિઃ
યોગ્ય માર્ગદર્શન લઇ નાણાંનું રોકાણ કરી શકો છો.
કોમ્યુનિકેશનને લગતું કાર્ય કરતા લોકોને મુશ્કેલી થઈ શકે છે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
નવા વાહનની ખરીદી થઈ શકે છે.

કુંભ રાશિઃ
તમે તમારી વાણીથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
નાના ભાઈ બહેનનો સાથ સહકાર મળશે.
કાર્ય સ્થળ પર ઉચ્ચ અધિકારી સાથે સંબંધ સાચવવા.
મિત્રોનો સાથ સહકાર મળશે.

મીન રાશિઃ
તમે તમારી માહિતી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
કોર્ટ કેસને લગતા પ્રશ્નોના કારણે મન અશાંત રહેશે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
ઉતાવળે કાર્ય કરવાથી નુકસાન ન થાય તે બાબતે સાવચેત રહેવું.

આ સમાચાર શેર કરો