23/11/2026, સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૯ મિ., સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૨ મિ. નવકારસી
સમય : (અ) ૭ ક. ૪૭ મિ. જન્મરાશિ : મેષ (અ,લ,ઈ) રાશિ આવે
નક્ષત્ર : ભરણી ૨૬ ક. ૦૩ મિ. સુધી પછી કૃતિકા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્ચિક, મંગળ-સિંહ, બુધ-તુલા, ગુરૂ-સિંહ, શુક્ર-તુલા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મેષ હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર
રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૩ કાલયુક્ત સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૩ દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : માર્ગશીર્ષ ૨ વ્રજ માસ : કાર્તિક-૨૯ માસ-તિથિ-વાર : કારતક સુદ ચૌદસ
વૈકુંઠ ચતુર્દશી - ચોમાસી ચૌદશ (જૈ.)
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ જમાદીઉલઆખર માસનો ૧૩મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ તીર માસનો ૧૧મો રોજ ખોરશેદ













