Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : 2/10/2026, Friday's Calendar, Know day and night good watch

2/10/2026, શુક્રવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

Timeછેલ્લું અપડેટ : 02 Oct 2026
લાઇવ ટીવીGoogle News
2/10/2026, શુક્રવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા
સોર્સ : gstv

ગાંધી જયંતી
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૪ મિ.
નવકારસી સમય: (અ) ૭ ક. ૨૦ મિ.
જન્મરાશિ : વૃષભ (બ,વ,ઉ) ૧૫ ક.૪૧ મિ. સુધી પછી મિથુન (ક,છ,ધ) રાશિ આવે.
નક્ષત્ર : મૃગશિર્ષ ૨૬ ક. ૫૫ મિ. સુધી આદ્રા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-કન્યા, મંગળ-કર્ક, બુધ-તુલા, ગુરૂ- કર્ક, શુક્ર-તુલા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર- વૃષભ ૧૫ ક. ૪૧ મિ સુધી પછી મિથુન
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨/ પિંગલ/સંવત્સર શાકે: ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨/ દક્ષિણાયન શરદઋતુ/ રાષ્ટ્રીય દિનાંક : આસો/૧૦/વ્રજ માસ: અશ્વિન-૬
માસ-તિથિ-વાર : ભાદરવા વદ છઠ
સાતમનું શ્રાદ્ધ આજે કરવું.
ગાંધી જયંતી
લાલ બહાદુર શાસ્ત્રી જયંતી
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ રબિઉલઆખર માસનો ૨૦ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ અરદિબહશ્ત માસનો ૧૯ મો રોજ ફરવરહિન

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News