18/9/2026, શુક્રવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

મંગળ કર્કમાં ૧૬ ક. ૩૬ મિ.થી
શ્રી મહાલક્ષ્મી વ્રતારંભ
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૮ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૮ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ., સુર્યાસ્ત : ૧૮ ક. ૩૮ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૮ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૧૬. મિ. (સુ) ૭ ક. ૧૫ મિ. (મું) ૭ ક. ૧૫ મિ.
જન્મરાશિ : વૃશ્ચિક (ન. ય.) રાશિ ૨૨ ક. ૪૫ મિ. સુધી પછી ધન (ભ. ધ. ફ.ઢ) રાશિ આવે.
નક્ષત્ર : જ્યેષ્ઠા ૨૨ ક. ૪૫ મિ. સુધી પછી મૂળ નક્ષત્ર આવે. જ્યેષ્ઠા અને મૂળ બંને નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય - કન્યા, મંગળ - કર્ક ૧૬ ક. ૩૬ મિ.થી, બુધ - સિંહ, ગુરૂ - કર્ક, શુક્ર - તુલા, શનિ - મીન, રાહુ - કુંભ, કેતુ - સિંહ, ચંદ્ર -વૃશ્ચિક ૨૨ ક. ૪૫ મિ. સુધી પછી ધન.
હર્ષલ (યુરેનસ) - વૃષભ, નેપચ્યુન - મીન, પ્લુટો - મકર, રાહુ કાળ : ૧૦:૩૦ થી ૧૨:૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ, સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ, જૈનવીર સંવત : ૨૫૫૨,
દક્ષિણાયન, શરદ ઋતુ, રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ ૨૭, વ્રજમાસ : ભાદ્રપદ - ૨૧,
માસ-તિથિ-વાર : ભાદરવા સુદ સાતમ.
મંગળ કર્ક રાશિમાં ૧૬ ક. ૩૫ મિ.થી.
શ્રી મહાલક્ષ્મી વ્રતારંભ
જ્યેષ્ઠા ગૌરી પૂજન
મુસલમાની હિજરીસન : ૧૪૪૮, રબિઉલઆખર માસનો ૬ રોજ.
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ અરદિબહસ્ત માસનો ૫ સ્પેંદારમદ

