મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

21-4-2024 રવિવારનું પંચાંગ, જાણો આજના શુુભ ચોઘડિયા

🍁🍁 ||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| 🍁🍁(Dt. 21 / 04 / 2024 – રવિવાર નું પંચાંગ) ( કુલદીપ કારિયા – એસ્ટ્ર

21-4-2024 રવિવારનું પંચાંગ, જાણો આજના શુુભ ચોઘડિયા

🍁🍁 ||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| 🍁🍁
(Dt. 21 / 04 / 2024 – રવિવાર નું પંચાંગ)

( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )

🍁🌹 પ્રદોષ વ્રત, મહાવીર જયંતી 🌹🍁

*💥 વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
*💥 માસ:- ચૈત્ર શુક્લ પક્ષ
*💥 તિથિ:- ત્રયોદશી
💥 ચંદ્ર રાશિ કન્યા
*💥 નક્ષત્ર *:- ઉત્તર ફાલ્ગુની 5:09:50 pm, હસ્ત
*💥 કરણ : કૌલવ
*💥 યોગ : વ્યાઘાત

🌹 અભિજીત મૂહુર્ત: 12:13 pm to 1:04 pm
🌹 અમૃત કાળ: 09:01 am to 10:49 am
🌹 વિજય મૂહુર્ત: 2:47 pm to 3:38 pm
🌹 સર્વાર્થ સિદ્ધિ યોગ: અહોરાત્રિ

🌹 અમૃત સિદ્ધિ યોગ: 5:08 pm to 06:13 am, 22 April

  • આજ નો દિવસ મધ્યમ છે.*
    (પંચક નથી..)
    (અમદાવાદ)
    🌞 સૂર્યોદય 06:13:59 am

🌚 સૂર્યાસ્ત: 7:03:01 pm

*🌔 ચંદ્રોદય : 4:57:49 pm
*🌒 ચંદ્રાસ્ત : 04:40:28 am
__
🌞 દિવસ નાં શુભ ચોઘડિયા 🌞
🔸01🔸 ચલ 07:50:06 am to 09:26:14 am
🔹02🔸 લાભ 09:26:14 am to 11:02:22 am
🔸03🔹 અમૃત 11:02:22 am to 12:38:30 pm

🔹04🔸 શુભ 2:14:38 pm to 3:50:46 pm

🌚 રાત્રિ નાં શુભ ચોઘડિયા 🌚
🔸01🔸 શુભ 7:03:01 pm to 8:26:54 pm
🔹02🔸 અમૃત 8:26:54 pm to 9:50:46 pm
🔸03🔹 ચલ 9:50:46 pm to 11:14:38 pm
🔹04🔸 લાભ 02:02:22 am to 03:26:14 am

🔸05🔸 શુભ 04:50:06 am to 06:13:59 am

  • દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ*
    🌑 રાહુકાળ (અશુભ) 5:26:54 pm to 7:03:01 pm
    🔴 ગુલિક કાળ (શુભ) 3:50:46 pm to 5:26:54 pm
    🌑 યમઘંડ કાળ (અશુભ) 12:38:30 pm to 2:14:38 pm

આ સમાચાર શેર કરો