મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

તા. 20 ઓક્ટોબર 2024, રવિવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

||ૐ શ્રી ગુરુભ્યો નમ:||( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ ) કરવા ચૌથ, સંકટ ચતુર્થી, રોહિણી વ્રત વિક્રમ સંવત:- 2080

તા. 20 ઓક્ટોબર 2024, રવિવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા

 ||ૐ શ્રી ગુરુભ્યો નમ:||
( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )

કરવા ચૌથ, સંકટ ચતુર્થી, રોહિણી વ્રત 
વિક્રમ સંવત:- 2080 (2081) (ક્રોધી)
માસ:- આસો કૃષ્ણ પક્ષ 
તિથિ:- તૃતીયા 06:47:40 am, ચતુર્થી
ચંદ્ર રાશિ વૃષભ 
નક્ષત્ર *:- કૃતિકા 08:33:02 am, રોહિણી
કરણ : વિષ્ટિ 
યોગ : વ્યતિપાત 

અભિજીત મૂહુર્ત: 12:01 pm to 12:47 pm
અમૃત કાળ: 03:52 am, 21 Oct to 05:21 am, 21 Oct.
વિજય મૂહુર્ત: 2:19 pm to 3:05 pm

આજનો દિવસ અશુભ છે.
(પંચક નથી )
 (અમદાવાદ)
સૂર્યોદય 06:38:43 am 
સૂર્યાસ્ત: 6:09:49 pm

ચંદ્રોદય : 8:28:56 pm
ચંદ્રાસ્ત : 09:37:23 am

દિવસનાં શુભ ચોઘડિયા 

01 ચલ 08:05:07 am to 09:31:30 am 
02 લાભ 09:31:30 am to 10:57:53 am
03 અમૃત 10:57:53 pm to 12:24:17 pm 
04 શુભ 1:50:40 pm to 3:17:03 pm  

રાત્રિનાં શુભ ચોઘડિયા   


01  શુભ 6:09:49 pm to 7:43:26 pm
02  અમૃત 7:43:26 pm to 9:17:03 pm
03  ચલ 9:17:03 pm to 10:50:40 pm
04  લાભ 01:57:53 am to 03: 31:30 am
05  શુભ 05:05:07 am to 06:38:43 am

દક્ષિણ ભારતમાં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ

રાહુકાળ (અશુભ) 4:43:26 pm to 6:09:49 pm
ગુલિક કાળ (શુભ) 3:17:03 pm to 4:43:26 pm 
યમઘંડ કાળ (અશુભ) 12:24:17 pm to 1:50:40 pm

આ સમાચાર શેર કરો