મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

આજનું 2 જુલાઇ 2024નું રાશિફળ, આ રાશિના જાતકોના આવકના નવા માર્ગ ખુલશે

તા.૦૨-૦૭-૨૦૨૪ આજનું રાશિફળઆજનું નક્ષત્ર:- કૃતિકા ( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ ) મેષ રાશિઃ કાર્ય સ્થળ પર તમે

આજનું 2 જુલાઇ 2024નું રાશિફળ, આ રાશિના જાતકોના આવકના નવા માર્ગ ખુલશે

તા.૦૨-૦૭-૨૦૨૪ આજનું રાશિફળ
આજનું નક્ષત્ર:- કૃતિકા

  • ( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )

મેષ રાશિઃ 


કાર્ય સ્થળ પર તમે ઉત્સાહપૂર્વક કાર્ય કરશો.
તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે. 
યોગ્ય માર્ગદર્શન લઈને નવા વ્યાપારની શરૂઆત કરી શકો છો.
ધન ખર્ચનું પ્રમાણ વધશે.

વૃષભ રાશિઃ 


સામાજિક કાર્ય માટે તમે વિશેષ પ્રયત્નશીલ રહેશો.
વાહન ચલાવતા સાચવવું. 
પારિવારિક સુખ સારું રહેશે. 
સર્જક નવી કૃતિનું નિર્માણ કરી શકે છે. 

મિથુન રાશિઃ 

યોગ્ય માર્ગદર્શન લઇ શેરમાં રોકાણ કરી શકો છો. 
આધ્યાત્મિક કાર્યમાં ધન ખર્ચ થશે. 
મિત્રોનો સાથ સહકાર મળશે. 
વિદ્યાર્થીને અભ્યાસમાં પણ લાગેલું રહેશે. 

કર્ક રાશિઃ

મિત્રો સાથે પ્રવાસ યાત્રા પર જવાનું થઈ શકે છે.
કાપડના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે. 
જીવનસાથીના સ્વાસ્થ્યની કાળજી લેવી.
વ્યાપાર વિકસિત કરવા પ્રયત્નશીલ લોકોને સફળતા પ્રાપ્ત થશે.

સિંહ રાશિઃ

પારીવારીક વ્યાપાર કરતાં લોકોને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
મોટા ભાઈ બહેનનો સાથ સહકાર મળશે.
વિદેશથી આવકના નવા સ્રોત પ્રાપ્ત થઈ શકે છે. 
આપેલા નાણાં પરત મળી આવશે. 

કન્યા રાશિઃ 


કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
ગુપ્ત શત્રુથી સાવધાન રહેવું.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
આકસ્મિક ધન લાભ થઈ શકે છે.  

તુલા રાશિઃ 

વિદેશથી આવકના નવા માર્ગ પ્રાપ્ત થશે. 
જીવનસાથી સાથે મનમેળ રહેશે. 
કોર્ટ કેસને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે.
થાઇરોઇડ જેવી સમસ્યા વાળા દર્દી સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે.

વૃશ્ચિક રાશિઃ

મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોને વધારે મહેનત કરવી પડશે.
ધાર્મિકતા તરફ તમારો મન ગતિ કરશે. 
ભાગીદારીમાં વ્યાપાર કરતા લોકોને આર્થિક લાભ થશે.
ગર્ભવતી મહિલા સ્વાસ્થ્યની કાળજી રાખે.

ધન રાશિઃ 


વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે. 
જીવનસાથી સાથે પ્રવાસ યાત્રા પર જવાનું થઈ શકે છે.
લોનને લગતા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.
તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.

મકર રાશિઃ 

વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી. 
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ ટાળવા. 

કુંભ રાશિઃ

નવા વાહનની ખરીદી થઈ શકે છે. 
તમારા સંતાનના સ્વાસ્થ્યની કાળજી લેવી. 
નાના અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે. 
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.

મીન રાશિઃ


ભૌતિક સુખ સગવડ પાછળ ધન ખર્ચનું પ્રમાણ વધશે.
તમે તમારી બુદ્ધિથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો. 
તમને ગમતા વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.
ધાર્મિક સ્થળે મુલાકાતે જવાનું થઈ શકે છે.

આ સમાચાર શેર કરો