17 માર્ચ 2025, સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયા
🍁🍁 ||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| 🍁🍁(Dt. 17 / 03 / 2025 - સોમવારનું પંચાંગ) ( કુલદીપ કાર

🍁🍁 ||ૐ શ્રી ગુરુભ્યો નમ:|| 🍁🍁
(Dt. 17 / 03 / 2025 - સોમવારનું પંચાંગ)
( કુલદીપ કારિયા - એસ્ટ્રોલોજિસ્ટ )
🍁🌹સંકટ ચતુર્થી 🌹🍁
--------------
*💥 વિક્રમ સંવત:- 2081નળ (ગુજરાતી) 2081 ( પિંગળ )
*💥 માસ:- ફાગણ કૃષ્ણ પક્ષ
*💥 તિથિ:- ત્રીજ 7:34:33 pm, ચતુર્થી
💥 ચંદ્ર રાશિ તુલા
*💥 નક્ષત્ર *:- ચિત્રા 2:48:12 pm, સ્વાતિ
*💥 કરણ : વિષ્ટિ/ભદ્રા 7:33 pm, બવ
*💥 યોગ : ધ્રુવ
🌹 અભિજીત મૂહુર્ત: - 12:24 pm to 1:12 pm
🌹 અમૃત કાળ: 07:34 am to 09:23 am
🌹 વિજય મૂહુર્ત: 2:49 pm to 3:37 pm
-------------
* ⚫આજ નો દિવસ અશુભ છે.*
(પંચક નથી )
(અમદાવાદ)
🌞 સૂર્યોદય 06:46:38 am
🌚 સૂર્યાસ્ત: 6:49:41 pm
------------
*🌔 ચંદ્રોદય : 9:29:11 pm
*🌒 ચંદ્રાસ્ત : 08:15:39 am
______
🌞 દિવસ નાં શુભ ચોઘડિયા 🌞
🔸01🔸 અમૃત 06:46:38 am to 08:17:01 am
🔹02🔸 શુભ 09:47:24 am to 11:17:47 am
🔸03🔹 ચલ 2:18:33 pm to 3:48:56 pm
🔹04🔸 લાભ 3:48:56 pm to 5:19:19 pm
🔸05🔹 અમૃત 5:19:19 pm to 6:49:41 pm
-------------
🌚 રાત્રિ નાં શુભ ચોઘડિયા 🌚
🔸01🔸 ચલ 6:49:41 pm to 8:19:19 pm
🔹02🔸 લાભ 11:18:33 pm to 00:48:10 am
🔸03🔹 શુભ 02:17:47 am to 03:47:24 am
🔹04🔸 અમૃત 03:47:24 am to 05:17:01 am
🔸05🔸 ચલ 05:17:01 am to 06:49:38 am
--------------
* દક્ષિણ ભારત માં પ્રચલિત રાહુ કાળ, ગુલિક કાળ અને યમઘંડ કાળ*
🌑 રાહુકાળ (અશુભ) 08:17:01 am to 09:47:24 am
🔴 ગુલિક કાળ (શુભ) 2:18:33 pm to 3:48:56 pm
🌑 યમઘંડ કાળ (અશુભ) 11:17:47 am to 12:48:10 pm
---






