મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

Olympics 2024 / ટેબલ ટેનિસમાં શ્રીજા અકુલાની વિજયી શરૂઆત, સ્વીડનની પ્લેયરને હરાવી

ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી શ્રીજા અકુલાએ પેરિસ ઓલિમ્પિકની શરૂઆત જીત સાથે કરી છે. તેણે મહિલા સિંગલ્સ મેચ

Olympics 2024 / ટેબલ ટેનિસમાં શ્રીજા અકુલાની વિજયી શરૂઆત, સ્વીડનની પ્લેયરને હરાવી

ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી શ્રીજા અકુલાએ પેરિસ ઓલિમ્પિકની શરૂઆત જીત સાથે કરી છે. તેણે મહિલા સિંગલ્સ મેચમાં ક્રિસ્ટીના કાલબર્ગને હરાવ્યો છે. શ્રીજાએ એકતરફી મેચમાં 4-0થી જીત મેળવી હતી. આ જીતના કારણે શ્રીજા રાઉન્ડ 32માં પહોંચી ગઈ છે.

આ સમાચાર શેર કરો