મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

Paris Olympics: બેડમિન્ટનમાં પ્રણોયે પ્રથમ મેચ જીતી, જર્મન ખેલાડીને હરાવ્યો

પેરિસ ઓલમ્પિક 2024ના બીજા દિવસે ભારતનું મેડલની યાદીમાં ખાતું ખુલ્યું છે. ભારતીય બેડમિન્ટન ખે

Paris Olympics: બેડમિન્ટનમાં પ્રણોયે પ્રથમ મેચ જીતી, જર્મન ખેલાડીને હરાવ્યો

પેરિસ ઓલમ્પિક 2024ના બીજા દિવસે ભારતનું મેડલની યાદીમાં ખાતું ખુલ્યું છે. ભારતીય બેડમિન્ટન ખેલાડી એચએસ પ્રણોયે નદાર પ્રદર્શન કરીને પોતાની પ્રથમ મેચ જીતી લીધી છે. તેણે ફેબિયન રોથને 21-18 અને 21-12થી હરાવ્યો હતો. પ્રણોયે જર્મન ખેલાડી સામે રોમાંચક જીત નોંધાવી હતી. 

મેડલ જીતવાની યાદીમાં હાલ ઓસ્ટ્રેલિયા ટોપ પર

મેડલ ટેલીમાં ઓસ્ટ્રેલિયા અત્યારે ટોપ પર છે. ઓસ્ટ્રેલિયાએ ત્રણ ગોલ્ડ સહિત પાંચ મેડલ જીત્યા છે. આ પછી ચીન અને દક્ષિણ કોરિયા અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. ભારતનું ખાતું પણ ખુલી ગયું છે અને તે હાલમાં 17માં સ્થાને છે. મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં ભારત માટે બ્રોન્ઝ જીત્યો હતો.

આ સમાચાર શેર કરો