મુખ્ય સામગ્રી પર જાઓ
ઓલિમ્પિક ૨૦૨૪

VIDEO : “તમે દેશનું નામ રોશન કર્યું”, ઓલમ્પિક મેડલ વિજેતા સરબજોતને ફોન કરી પીએમ મોદીએ આપ્યાં અભિનંદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિક મેડલ વિજેતા સરબજોત સિંહ સાથે વાત કરી અને ParisOlympic2024મા

VIDEO : “તમે દેશનું નામ રોશન કર્યું”, ઓલમ્પિક મેડલ વિજેતા સરબજોતને ફોન કરી પીએમ મોદીએ આપ્યાં અભિનંદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિક મેડલ વિજેતા સરબજોત સિંહ સાથે વાત કરી અને ParisOlympic2024માં 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે તમે ભારત દેશનું નામ રોશન કર્યું છે. જુઓ આ વીડીયો :

આ સમાચાર શેર કરો