Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Which Bollywood actor's house had cribs built this year?

Chitralok: આ વર્ષે ક્યાં બોલિવૂડ એક્ટરના ઘરે પારણાં બંધાયા?

Timeછેલ્લું અપડેટ : 26 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Chitralok: આ વર્ષે ક્યાં બોલિવૂડ એક્ટરના ઘરે પારણાં  બંધાયા?
સોર્સ : GSTV

અરબાઝ- શુરા ખાન   

App Store

પુત્રીનો જન્મ

જન્મતારીખ: ૦૫-૧૦-૨૦૨૫

ઈલિયાના ડિ'ક્રુઝ  - માઈકલ  ડોલાન  

પુત્રનો જન્મ

જન્મતારીખ: ૧૬-૦૬-૨૦૨૫

એમી જેક્શન - ઈડ વેસ્ટવિક 

પુત્રનો જન્મ

જન્મતારીખ: ૨૪-૦૩-૨૦૨૫

સાઉથની  ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વાત કરીએ  તો 'આરઆરઆર'  ફેમ રામચરણ  અને એની પત્ની ઉપાસના કામિનેની  નવા વરસમાં જોડિયા  બાળકોના મા-બાપ   બનશે તેવી ચર્ચા  છે. થોડા સમય પહેલાં જ એમના ઘરે,  બેબી શાવર (સીમંત)નો પ્રસંગ રંગેચંગે  પાર પડયો.  એમને  પહેલા ખોળે  ક્લિન કારા કોનિડેલા  નામની પુત્રી  છે,  જેનો જન્મ ૨૦ જૂન, ૨૦૨૩ના  રોજ  થયો હતો.

કેટરીના - વિકી   

 પુત્રનો જન્મ

જન્મતારીખ: ૦૭-૧૧-૨૦૨૫

પરિણીતી  - રાઘવ 

 પુત્રનો જન્મ

જન્મતારીખ

 ૨૦-૧૦-૨૦૨૫   

અથિયા શેટ્ટી - કે.એલ. રાહુલ   

પુત્રનો જન્મ. જન્મતારીખ: ૨૪-૦૩-૨૦૨૫

કિયારા અડવાણી - સિદ્ધાર્થ મલ્હોત્રા 

પુત્રીનો જન્મ. જન્મતારીખ: ૧૫-૦૭-૨૦૨૫