Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મેગેઝિન : Stock market entering a crucial phase! Know what the market future will be from 4th to 7th

Business Plus: નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શેરબજાર! જાણો, તારીખ 4થી 7 શું રહેશે માર્કેટનું ફયુચર

Timeછેલ્લું અપડેટ : 04 May 2026
લાઇવ ટીવીGoogle News
Business Plus: નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શેરબજાર! જાણો, તારીખ 4થી 7 શું રહેશે માર્કેટનું ફયુચર
સોર્સ : GSTV

- ચાર્ટ સંકેત 

App Store

- અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (૭૬૯૧૩.૫૦) ૭૯૩૬૭.૦૮ના ટોપથી નરમાઈ તરફી છે. તા.૪થી ૭ ગેનની ટર્નિંગના દિવસો ગણાય. ઉપરમાં ૭૭૨૩૫ ઉપર ૭૭૯૮૩, ૭૮૧૬૭ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૭૬૨૫૮ નીચે ૭૫૮૬૮, ૭૫૪૫૦, ૭૪૯૭૦, ૭૪૬૮૦, ૭૪૪૭૦ સુધીની શક્યતા.

બેંક નિફટી ફયુચર (૫૫૧૯૫.૨૦) ૫૭૪૪૭નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૫૫૮૦૩ ઉપર ૫૬૫૦૨, ૫૬૭૬૨ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૪૬૦૫ નીચે ૫૪૨૪૦, ૫૩૭૮૫, ૫૩૩૨૦, ૫૨૯૪૦, ૫૨૮૮૬૦ સુધીની શક્યતા.

નિફટી ફયુચર (૨૪૦૯૮.૨૦)૨૪૬૦૪નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૨૪૩૧૩ ઉપર ૨૪૩૮૬, ૨૪૪૫૮ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૩૮૫૧ નીચે ૨૩૬૨૫, ૨૩૫૮૦, ૨૩૪૪૦, ૨૩૨૯૦, ૨૩૧૫૦ સુધીની શક્યતા.

બલ્યુ સ્ટાર (૧૭૮૧.૦૦) ૧૯૨૮.૯૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૮૪૫ ઉપર ૧૯૦૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૭૫૭ નીચે ૧૭૪૯, ૧૭૨૦, ૧૬૯૦ સુધીની શક્યતા.

આઈસીઆઈસીઆઈ બેંક (૧૨૬૩.૪૦) ૧૩૯૩.૧૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૨૭૬ ઉપર ૧૨૯૭, ૧૩૦૩, ૧૩૧૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૨૫૯ નીચે ૧૨૫૦, ૧૨૩૮ સુધીની શકયતા.

લાઈફ ઈન્સ્યુરન્સ (૭૯૭.૯૦) ૮૫૬.૩૫નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપુરમાં ૮૧૨, ઉપર ૮૨૭ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૭૯૬ નીચે ૭૮૮, ૭૮૦, ૭૭૨, ૭૬૩, ૭૫૫, ૭૪૬ સુધીની શક્યતા.

રિલાયન્સ  (૧૪૩૦.૮૦) ૧૩૧૧નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૪૩૭ ઉપર ૧૪૫૧, ૧૪૭૧, ૧૪૯૦ સુધીની શક્યતા. નીચામાં ૧૪૧૦ નીચે ૧૩૯૦ સપોર્ટ ગણાય.

તાતા મોટર્સ (૩૪૧.૫૫) ૩૬૭.૯૫નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૩૫૨ ઉપર ૩૬૪ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૩૭ નીચે  ૩૩૧, ૩૨૨, ૩૧૨, ૩૦૯ સુધીની શક્યતા.

જો નડશે તો તને નડશે, ફકત તારા કરમ 'મેહુલ' કરી લે નોંધ કે ફટકો તને ઈશ્વર નહીં આપે.

- મેહુલ ભટ્ટ.