મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: અયોધ્યાના રામનગરમાં કરવાચોથના પર્વ નિમિત્તે મહિલાઓએ સામૂહિક પૂજાનું આયોજન કર્યું

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશના અયોધ્યાના રામનગરમાં કરવાચોથના પર્વ નિમિત્તે મહિલાઓએ સામૂહિક પૂજાનું આયોજન કર્યું હતું. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ મહિલાઓએ પૂજામાં ભાગ લઈને પતિના દીર્ઘાયુષ્ય અને સુખી દામ્પત્ય જીવન માટે પ્રાર્થના કરી હતી. કરવાચોથના પર્વને લઈને મહિલાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. મહિલાઓએ ધાર્મિક વિધિ સાથે પૂજા-અર્ચના કરી હતી.

આ સમાચાર શેર કરો