મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

શું BJP પોતાના દમ પર જાદુઈ આંકડો પાર કરી શકશે?

એનડીએએ લોકસભા ચૂંટણીમાં બહુમતી મેળવી છે. દેશમાં કુલ 543 સીટો છે. બહુમત માટે 273 બેઠકો જરૂરી છે. એનડીએ

શું BJP પોતાના દમ પર જાદુઈ આંકડો  પાર કરી શકશે?

એનડીએએ લોકસભા ચૂંટણીમાં બહુમતી મેળવી છે. દેશમાં કુલ 543 સીટો છે. બહુમત માટે 273 બેઠકો જરૂરી છે. એનડીએ અત્યાર સુધીમાં કુલ 297 સીટો પર લીડ મેળવી ચૂકી છે. ઈન્ડિયા બ્લોક 227 સીટો પર આગળ છે. અન્ય 19 બેઠકો પર આગળ છે. હાલમાં NDA દેશમાં ત્રીજી વખત સરકાર બનાવતી જોવા મળી રહી છે.

મુજબ ભાજપ માત્ર 240 સીટો પર આગળ

પરંતુ સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે શું ભાજપ પોતાના દમ પર બહુમતી મેળવી શકશે. કારણ કે અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપ માત્ર 240 સીટો પર આગળ છે. એટલે કે પોતાના દમ પર સરકાર બનાવવાના જાદુઈ આંકડાથી 33 સીટો પાછળ.

આ સમાચાર શેર કરો