Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : video: Traffic jam on Ahmedabad-Mumbai highway near Palghar

video: પાલઘર પાસે અમદાવાદ-મુંબઈ હાઈવે પર ટ્રાફિક જામ

Timeછેલ્લું અપડેટ : 07 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વસઈ વિસ્તારમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદને પગલે મુંબઈ-અમદાવાદ હાઈવે પર પણ પાણી ભરાતા વાહનવ્યવહારને અસર પહોંચી છે. માર્ગ પર લાંબી વાહનોની કતારો જોવા મળી રહી છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને સાવચેતીપૂર્વક મુસાફરી કરવાની અપીલ કરવામાં આવી છે.

App Store